Author name: sujay

વડોદરાની પ્રખ્યાત કંપની એગ્રીલેન્ડની નવી પ્રોડક્ટ – સ્માર્ટ કેલ્ફોસ

સ્માર્ટ કેલ્ફોસ એક સ્પેશિયલ ફોસ્ફોરસ છે અને પ્રક્રિયા દરમ્યાન કેલ્સિયમ અને નાઇટ્રોજનનું પ્રસ્થાપન થવાથી પાકને એક સાથે ત્રણ તત્વો મળે છે. આ ત્રણેય તત્વો પાનમા ઝડપથી શોષાય જાય છે અને ઉપર તેમજ નીચેની તરફ વહન દ્વારા છોડના દરેક ભાગને મળે છે. પાકને જરૂરી તત્વો પાન દ્વારા જ મળી જાય છે. ઝડપી પોષણનું કાર્ય કરે છે. […]

વડોદરાની પ્રખ્યાત કંપની એગ્રીલેન્ડની નવી પ્રોડક્ટ – સ્માર્ટ કેલ્ફોસ Read More »

કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે.

કાળી થ્રીપ્સ મરચીના પાકમાં ગયા વર્ષે ભારતમાં તેલંગાના, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, છત્તીસગઢ અને આંધ્રમાં મરચીના ખેતરોના ખેતરો સાફ કરી નાખ્યાના સમાચાર તમને ન મળ્યા હોય તો તમે ઘણા અજાણ છો. આ કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે. ગુજરાતમાં અમુક જગ્યાએ ગયા વર્ષે જોવા મળી હતી તેવું કહેવાય છે. મરચીની આ

કાળી થ્રીપ્સ ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ગ્રીસમાં પણ બોકાહો બોલાવી રહી છે. Read More »

આખું વિશ્વ થ્રીપ્સ નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે

થ્રીપ્સ એક એવી જીવાત છે કે આખું વિશ્વ તેના નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે. એમાંય કાળી થ્રીપ્સ ની પ્રજાતિ થ્રીપ્સ પારવી સ્પીનસ સામે લડવા માટે વર્લ્ડ વેજીટેબલ, ઇક્રિસેટ અને APSA એશિયા પેસિફિક સીડ એસોસિયેશન દ્વારા ઇક્રિસેટ હૈદરાબાદ ખાતે 30 નવેમ્બર 2023 ના રોજ મળીને આ કાળી થ્રીપ્સ સામે પ્રતિકારક જાતો શોધવા અને કેમ નિયંત્રણ કરવું

આખું વિશ્વ થ્રીપ્સ નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે Read More »

તમારી પાસે થ્રીપ્સના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો.

જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો. દા.ત. સાંજે તમે સુવા જાવ ત્યારે થોડું ઠંડુ વાતાવરણ હતું. અડધી રાત્રે ઓઢેલું કાઢી નાખવાનું મન થાય તો તમે ફળિયામાં આવજો જો વાદળા હોય તો આ સમય થ્રીપ્સને ઈંડા મુકવાનો

તમારી પાસે થ્રીપ્સના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો. Read More »

થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે

મરચી ઉગાડતા ખેડૂતોને ખબર છે કે થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે થ્રીપ્સને કુદરતે અજોડ ક્ષમતા અને જંતુનાશકો સામે લડવાની શક્તિ આપી છે આપણે ત્યાં જંતુનાશક દવામાં ક્યુ ઝેર છે તે પણ મોટાભાગે ખેડૂતો જાણતા નથી કે થ્રીપ્સને મારવા કઈ કઈ વિવિધ દવાઓ આવે છે અને તેનો વારાફરતી ઉપયોગ કરવો જોઈએ તે આપણે

થ્રીપ્સ નામની નાનકડી જીવાત કેવડું નુકસાન કરે છે Read More »

કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી : તમારા ખેતરમાં ખાતર કેમ આપશો ?

વર્ષ ૧૯૭૬નું કૃષિ વિજ્ઞાન અંક ખાતર વિષે જણાવે છે તે આજે પણ ઉપયોગી છે ત્યારે કૃષિ વિજ્ઞાન હમેશા ટેકનોલોજી સાથે રહે છે.

કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી : તમારા ખેતરમાં ખાતર કેમ આપશો ? Read More »