Author name: sujay

આંગળીના ટેરવે : મોબાઈલ ખેડૂતનો મિત્ર

સ્માર્ટફોન દ્વારા આંગળીના ટેરવે ઘરે બેઠા સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવી શકે છે એગ્રીબોન્ડ જેવું પ્લેટફોર્મ જે નિશુલ્ક ખેડૂતોને સાચી અને સચોટ માહિતી પ્રદાન કરે છે. અને ખેતીને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે.

આંગળીના ટેરવે : મોબાઈલ ખેડૂતનો મિત્ર Read More »

શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા

શિયાળાના મુખ્ય પાકો ઘઉં, લસણ, ડુંગળી, ચણા, રાયડો, જીરું વિગેરે પાકો માટે કૃષિ યુનિવર્સીટી દ્વારા થયેલ ભલામણ મુજબ જ ખાતરો વાપરવામાં આવે તો મહત્તમ ઉત્પાદન અને અધિકતમ નફો મેળવી શકાય અને સાથે સાથે જમીનની ઉત્પાદકતા પણ જાળવી શકાય.

શિયાળુ પાક : શિયાળુ પાકમાં પોષણ વ્યવસ્થા Read More »

ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ.

મુલ્યવર્ધન કરવું એ કઈ મોટી વાત નથી , આપણે પણ આપણા કોઠીમ્બાની કાચરી હોય કે પકવેલા અનાજ , તલ , મગ , અડદને વીણેલા અને સાફસુધરા કરી પોતાના પેકીંગમાં વેચી શકીયે , શીંગના સૂકા ઓળા પણ તમે વેચી શકો , જો તમે મરચી વાવી છે તો તમારા સાત્વિક મરચી ગ્રુપમાં અત્યારથી જ કહો કે શુઘ્ધ

ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ. Read More »

મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે

ખેતીની સમૃઘ્ધની વાત આવે ત્યારે વેલ્યુ એડીશન એટલે કે મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે. દા.ત. તમે આ વર્ષે મરચીનું વાવેતર કર્યું છે તમે લાલા મરચા કરીને યાર્ડમાં સુકા વેચવાનો છો ત્યારે કેવો ભાવ રહેશે તે તો સમય જ કહેશે પરંતુ એક અખતરો કરો. આ વર્ષે બે મણ કે ત્રણ મણ સુકા મરચાનો

મુલ્યવર્ધન કરીને માલ વેચવામાં ખુબ લાભ થઈ શકે Read More »

નવી રાહત અને સબસીડી અથવા તો વિવિધ સહાય મેળવવા અરજી કરવી

પ્લાનીંગ કરવાની વાત છે ત્યારે નવી રાહત અને સબસીડી અથવા તો વિવિધ સહાય મેળવવા અરજી કરવી હોય તો તમારા નજીકના બાગાયત અધિકારીને મળો અથવા મોબાઈલથી પૂછો કે આપણા ઘટકમાં કઈ સબસીડી કે સહાય મેળવવાનો સમય છે. દા.ત. તમે આવતા વર્ષે મરચી, ટમેટી, કારેલી કરવા માગતા હો અને તેના માટે મલ્ચીંગ, ટેલીફોન પઘ્ધતિ માટે તાર કે

નવી રાહત અને સબસીડી અથવા તો વિવિધ સહાય મેળવવા અરજી કરવી Read More »

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો.

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે તારો શું વિચાર છે ? તેવો સવાલ તમને કોઈ પૂછે તો તમારો જવાબ શું હોય શકે ? તે તમારા આ વર્ષના અનુભવ પરથી નક્કી થાય .આ વર્ષેના અનુભવમાંથી શીખીયે તેને ડહાપણ કહેવાય , આવતા વર્ષની ખેતીમાં શું કરીશ, બસ આવા વિચાર આપણે બધા કરશું અને

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો. Read More »

કપાસના ભાવ ટકશે કે કેમ ?

રંગે ચંગે દિવાળીના તહેવારો ધામ ધુમથી ઉજવી ને આપણે મોસમ લઇ રહ્યા છીએ . ખળામાંથી કપાસ , મગફળી , સોયાબીનનો પાક આપણે લણ્યો છે આ વર્ષે તો ભાવ સારા રહેવાના છે કારણકે ચૂંટણીનું વર્ષ છે એટલે તેનો બરાબર લાભ લેજો , કપાસના ભાવ ટકશે કે કેમ ? તેતો સમય કહેશે કારણકે મિલોની ખરીદીમાં મંદી છે

કપાસના ભાવ ટકશે કે કેમ ? Read More »

તો સારું હતું તે કર્યું હોત તો સારું હતું તેવું ડહાપણ દીવાળીએ ડોકાય છે.

એમ તો આપણા પાકને જરૂરી હોય તેવા પોષકતત્વો જેવા કે બોરોન, ઝીંક, મેગ્નેશીયમની પૂર્તિ કરીને સારું ઉત્પાદન લઈ શકાય છે. આ તત્વો જમીનનું પૃથ્થકરણ કરાવીને આ વર્ષની ખેતીમાં વાપર્યા હોત તો થોડા ખર્ચમાં ઉત્પાદન વધુ મળત પણ આપણને આ બધુ હવે દીવાળીએ સમજાય છે. આ કર્યું હોત તો સારું હતું તે કર્યું હોત તો સારું

તો સારું હતું તે કર્યું હોત તો સારું હતું તેવું ડહાપણ દીવાળીએ ડોકાય છે. Read More »

શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા ?

પાનના ગલ્લે મગનની વાત સાંભળી સુરેશ અને સુરેશની વાત સાંભળી તમે પણ ખેતીને નકામી ગણોતો અંતે તો તમને જ નુકશાન છે , જયારે ખેતી કરવાનો સ્વધર્મ મળ્યો છે ત્યારે ખેતીને વૈજ્ઞાનિક રીતે કેમ કરવી? તે વિચારવાનો સમય છે તો કારતક મહિને કણબી ડાયો કહેવાય શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા? ઘણા ખેડૂતો

શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા ? Read More »

શું તમને સમાચાર મળ્યા કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન હવે ટેલીગ્રામમાં ફ્રી વાંચવા મળે છે ?

જો ના, તો જાણો કે ૫૧ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન દર મહીને પ્રસિદ્ધ થાય છે અને તેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ /- છે તેમાં વૈજ્ઞાનિક ખેતીની છેલ્લામાં છેલ્લી માહિતી પ્રસિદ્ધ થાય છે, એક જ માહિતી તમને ઉપયોગી બને તો ખેતી માટે નફાકારક બની શકે. આજે જ ટેલીગ્રામમાં જોડાવ અને કૃષિ વિજ્ઞાનના અંકો વિનામૂલ્યે વાંચો.

શું તમને સમાચાર મળ્યા કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન હવે ટેલીગ્રામમાં ફ્રી વાંચવા મળે છે ? Read More »