Author name: sujay

કારતક મહિને કણબી ડાયો

કારતક મહિને કણબી ડાયો તે કહેવતને અનુરૂપ આપણામાં નીવડેલા પાક માટે સારો અને નબળા પાક માટે તિરસ્કાર ભાવ સાથે મનમાં ડહાપણ ખીલતું હશે, કોઈની ડ્રિપ અને મ્લચીંગની સારી નફાકારક ખેતી જોઈને આવતા વર્ષે ડ્રિપ અને મ્લચીંગથી ખેતી કરવી તેવો વિચાર આવતો હશે , કોઈને વળી બોલગાર્ડ કપાસના સારા પરિણામો જોઈને કપાસ વધારવાના વિચાર આવતા હશે […]

કારતક મહિને કણબી ડાયો Read More »

પ્રાકૃતિક ખેતી : રોગ નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ

પ્રાકૃતિક ખેતી : રોગ નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ

પ્રાકૃતિક ખેતી : રોગ નિયંત્રણ માટે બિન રાસાયણિક પદ્ધતિઓ Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૧૨ શહેરમાં દેખાતી સુવિધાઓ

નાનેથી મોટા સૌની દોટ આજે દોમ દોમ સાહ્યબી વાળી – આર્થિક સદ્ધરતા બાજુની રહી છે. શહેરમાં દેખાતી સુવિધાઓ, ગામડાંના ખેડૂતને ભોગવવાનું ક્યારેક મન થઈ આવે તો તે કંઈ ગુનો થોડો છે ખેતી પાયાનો ધંધો છે, માણસોના પેટમાં પધરાવવાની ચીજો પકાવતો વ્યવસાય છે. જે કરવું ઘટે તે બધું કરીને પણ તેને ટકાવવો જોઈએ, વિકસાવવો જોઈએ; અને

ત્યારે કરશું શું ? ભાગ ૧૨ શહેરમાં દેખાતી સુવિધાઓ Read More »

બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા છે ત્યારે બોયો ટેક્નોલોજીની નવી CRISPR ટેક્નોલોજી ખુબ જ મદદ કરી શકે છે.

આજે જ્યારે વિદેશના અનેક દેશોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે તે દેશોમાં ફૂડ સિક્યોરિટીનો પ્રશ્ન ઉભો થયો છે બધા દેશો અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યા છે ત્યારે બાયો ટેક્નોલોજી આવા વર્ષોમાં મદદ કરી શકે છે. ભવિષ્ય માટે પણ હવે બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા છે ત્યારે બોયો ટેક્નોલોજીની નવી CRISPR ટેક્નોલોજી ખુબ જ

બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા છે ત્યારે બોયો ટેક્નોલોજીની નવી CRISPR ટેક્નોલોજી ખુબ જ મદદ કરી શકે છે. Read More »

પાકના જિનમાં રહેલા અવગુણોને કાપીને સારો પાક મેળવવાની ટેક્નોલોજી

ક્રિસ્પર CRISPR ટેક્નોલોજીને હજુ સાવ સાદી ભાષામાં સમજીએ તો જે તે પાકના જિનમાં રહેલા અવગુણોને કાપીને સારો પાક મેળવવાની ટેક્નોલોજી, જેમાં નથી કોઈ ફોરેન જિનને (બહારનું) ઉમેરવાનું કે નથી કોઈ પ્રાણીજન્ય જિનને દાખલ કરવાનું ટૂંકમાં જિન મોડીફાઇડ નહિ પરંતુ જે તે જાતના સારા ગુણોને રાખીને નબળા ગુણો દૂર કરી પોષણક્ષમ, ફળદ્રુપ અને પોષણથી ભરપૂર પાક

પાકના જિનમાં રહેલા અવગુણોને કાપીને સારો પાક મેળવવાની ટેક્નોલોજી Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે.

પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે બથોડા ભરવાનુંય ટળે અને કિંમત ઊપજે છે બહુ ભારે અત્યારે ! નાણાં રોકી દઈએ કોઈ બીજા ધંધામાં- નહીં તો બેંકો ક્યાં બંધ થઈ ગઈ છે ? એય…ને નિરાંતવો રોટલો ખાધા

ત્યારે કરશું શું ? ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે. Read More »

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ પીળા ફળો મળે કે જેમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધારી શકાશે એવા ફેરફારો પણ આ ટેક્નોલોજીને લીધે થશે. ઘણાને મગફળીની એલર્જી થતી હોય તો એવું મગફળીમાંથી તે તત્વો દૂર કરી શકાશે.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ. Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૧૦ ખેડૂત તેના પુત્રને ખેતીનો વ્યવસાય વારસામાં કેમ નથી આપવા માંગતા ?

જેમણે જિંદગી આખી ખેડ્યમાં – છોકરાને ઘેર છોકરાં થઈ ગયાં ત્યાં સુધી – વિતાવી છે તે બધામાં અગાઉ કરવા પડેલા અતિ શ્રમ અને ભોગવેલી ગરીબાઈથી એવા કંટાળી ગયા છે અને એવું માનસ ધરાવતા થઈ ગયા છે કે “આપણે હવે છોકરાઓને એવી નિશાળ માં ભણવા મૂકવા છે કે જ્યાં કામ બિલકુલ ન કરવુ પડતુ હોય !”

ત્યારે કરશું શું ? ભાગ ૧૦ ખેડૂત તેના પુત્રને ખેતીનો વ્યવસાય વારસામાં કેમ નથી આપવા માંગતા ? Read More »

બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે. રિસર્ચ એમ પણ જણાવે છે કે….

બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો. Read More »