ત્યારે કરશું શું ? ભાગ ૯ ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો
નાણાં વગરનો “નાથિયો’ અને નાણે “નાથાલાલ !’ તમે જુઓ ! સમાજમાં આજ પ્રામાણિકતાનાં, નીતિનાં, વફાદારીનાં, માણસાઈનાં મૂલ્યો કરતાં નાણાંનું મૂલ્ય વધુ અકાતું થઈ ગયું છે. યેનકેન પ્રકારે નાણું રળી લ્યો, મોભાદાર બની જવાશે ! અન્ય ધંધાની સરખામણીએ એમાં કરવી પડતી વધુ મહેનત પછી પણ ખેતી એટલાં નાણાં રળી શકતી નથી. એટલે “ખેતી એ છેલ્લી કક્ષાનો […]
ત્યારે કરશું શું ? ભાગ ૯ ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો Read More »











