Author name: sujay

કેળની માવજત : લૂમના છેડે પોષકતત્ત્વો યુક્ત થેલી પહેરાવવી

લૂમની ઉપરના કાતરાઓ વચ્ચે પોષકતત્ત્વો માટે સ્પર્ધાના કારણે નીચલા છેડાની આંગળીઓનો વિકાસ અને કદ (માપ) નબળો જોવા મળે છે માટે પોષણ થેલી પહેરાવાથી આંગળીઓ અને કાતરાઓનો વિકાસ આખી લૂમમાં સપ્રમાણ જોવા મળે છે. કેળાની સફળ ખેતી માટે યોગ્ય સમયે સંતુલિત પ્રમાણમાં પોષકતત્ત્વોની યોગ્ય માત્રા આપવી એ સૌથી જરૂરી છે. આ પદ્ધતી ખૂબ જ સરળ અને […]

કેળની માવજત : લૂમના છેડે પોષકતત્ત્વો યુક્ત થેલી પહેરાવવી Read More »

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી- ઈમરજન્સ ટ્રીટમેન્ટ) અને ઘઉં ઊગે તે પહેલાં છાંટવી. ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ કરવાનું થાય તો એક ર વિસ્તાર માટે ઘઉંનો પાક જ્યારે ૩૦ દિવસનો યા

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો. Read More »

ટ્રેકટરના એન્જિન ઓછી તાકાત બતાવતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ ઃ ટ્રેકટર એન્જિન વધારે ગરમ થઈ જતું હોય/બ્રેક ડ્રમની સાથે ચોટતી હોય/એક્ઝોસ્ટ તેમજ એન્જિનમાં કાર્બન જામી ગયેલ હોય/એરક્લિનરમાં કચરો જામ થતો હોય/કમ્પ્રેશન બરાબર ન થતું હોય/ ફ્યુઅલ પંપ/નોઝલ કામ આપતી ન હોય/વાલ્વ યોગ્ય રીતે સીટ પર ફ્ટિ બેસતો ન હોય/ડીઝલ અશુદ્ધ હોય.ઉપાય : શીતતંત્રની તપાસ કરી યોગ્ય પ્રમાણમાં પાણી ફરતું રહે તેમ કરવું.બ્રેક શુંની

ટ્રેકટરના એન્જિન ઓછી તાકાત બતાવતું હોય તો શું કરવું ? Read More »

આજથી ત્રણ દિવસ રાજકોટમાં કૃષિ મેળાનો પ્રારંભ.

રાજકોટમાં કૃષિ મેળા આજથી શરૂ થયેલ એગ્રીવર્લ્ડ એક્સ્પો કૃષિ મેળો તારીખ 23 થી 25 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ છે. જેમાં પહેલા જ દિવસે ખેડૂતો માહિતી મેળવવા અને કૃષિ વિજ્ઞાન સાથે જોડાવા માટે ખેડૂતોની ભીડ. ખેડૂતો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ માં જોડાઈને લવાજમ ભરી દર મહિને માહિતી ઘેર બેઠા મળે તેવી વ્યવસ્થા કરી રહ્યા

આજથી ત્રણ દિવસ રાજકોટમાં કૃષિ મેળાનો પ્રારંભ. Read More »

ડ્રેગનફૂટ ને કેવું હવામાન અને જમીન જોઈએ ?

ડ્રેગનફૂટ ને હવામાન અને જમીન ડ્રેગનફ્રૂટ એ CAM પ્લાન્ટ છે જે ઝીરોફાઈટ્સના લક્ષણો ધરાવે છે. ડ્રેગનફ્રૂટની ખેતી વ્યાવસાયિક રૂપે પૂરતા વરસાદવાળા વિસ્તારોમાં સારી રીતે કરી શકાયતેમ માનવામાં આવતું હતું, પરંતુ સમય જતાં તે શુષ્ક હવામાનમાં પણ સારો પાક આપવામાં સક્ષમ પુરવાર થયો છે. ૫૦૦ થી ૧૫૦૦ મી.મી. (૨૦ થી ૬૦ ઈંચ) વરસાદ તેના વિકાસ માટે

ડ્રેગનફૂટ ને કેવું હવામાન અને જમીન જોઈએ ? Read More »

ઘઉં: ઘઉં એટલે ગ્લુટેન

ઘઉં માનવ જાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઘઉંમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ વધુ હોય છે. ગ્લુટીન પ્રકારના પ્રોટીન ફક્ત ઘઉંમાં જ હોય છે. જે રોટલી તેમજ અન્ય બનાવો માટે જરૂરી છે. ગુજરાતમાં ઘઉંની મુખ્યત્વે ત્રણ જાતોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં એસ્ટીવમ (૯૦%) ડ્યુરમ (૧૦%) અને ડાયકોકમનો (નહિવત) સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં પેપલ

ઘઉં: ઘઉં એટલે ગ્લુટેન Read More »

શિયાળુ મકાઈ શા માટે ફાયદાકારક છે?

છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં મળે છે. પાકની વૃદ્ધિ માટે જરૂરી એવો સૂર્યપ્રકાશ પૂરતી માત્રામાં મળે છે. મહત્તમ ખાતરનો તથા મહત્તમ પાણીનો ઉપયોગ છોડ કરતો હોવાથી ઉત્પાદન વધુ મળે છે. ખેતરમાં પાણીનો ભરાવો થતો નથી જેથી જમીનનું ધોવાણ થતું નથી. રોગ-જીવાતનો ઉપદ્રવ ખૂબ જ ઓછો જોવા મળે છે.

શિયાળુ મકાઈ શા માટે ફાયદાકારક છે? Read More »

શેરડીની જાતોની પસંદગી

શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે સારી રીકવરી, રોગ-જીવાત સામે ટકી રહેવાની શક્તિ, પાકની પાછલી અવસ્થામાં ફૂલ ન આવવા, દુષ્કાળ સામે ટકી શકે તેવી, ઢળી પડતી ન હોય તેવી, લામ પાક માટે અનુકૂળ અને ખેતરમાં લાંબા સમય માટે ટકી રહે તે ખાસ જરૂરી છે. વહેલી રોપણી માટે જાતો જેવી કે, કો. એન. ૦૭૦૭૨ (ગુજરાત નવસારી

શેરડીની જાતોની પસંદગી Read More »

ડ્રેગનફૂટ વિશે

ડ્રેગનફૂટ મધ્ય અમેરિકાનો વતની છે પરંતુ હવે સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉગાડવામાં આવે છે. તે વિવિધ એબાયોટિક અને બાયોટિક તનાવને સહન કરી શકે છે. તે ઝડપથી ઊગતો વેલો છે જેને આગળ વધવા માટે ટેકાની જરૂર પડે છે અને પછી તે છત્રી આકારમાં વધે છે. તેનું આયુષ્ય ૧૫ થી ૨૦ વર્ષનું હોય છે તેથી

ડ્રેગનફૂટ વિશે Read More »

ઘઉં ના રોગ

• ગેરુ : ગેરુ રોગ પ્રતિકારક જાતો જેવી કે જી.ડબલ્યુ.૫૧૩, જીડબલ્યુ.૪૫૧, જી.ડબલ્યુ.૩રર, જી.ડબલ્યુ.૨૭૩, જી.ડબલ્યુ.૪૯૬, જી.ડબલ્યુ.૩૬૬, જી.ડબલ્યુ.૧૭૩, જી ડબલ્યુ.૧૧, જી.ડબલ્યુ.૧૩૩૯ (કાઠીયા) અને જી.ડી.ડબલ્યુ.૧૨૫૫ (કાઠીયા) ની વાવણી કરવી. પાનનો સુકારો : રોગ દેખાયે પાણીમાં ૭૫% દ્રાવ્ય મેન્કોઝેબ પાવડર ૦.ર ટકાના દરે (૨૦ ગ્રામ દવા /૧૦ લીટર પાણી) ૧૨ થી ૧૫ દિવસના ગાળે ત્રણ છંટકાવ કરવા. દાણા પર

ઘઉં ના રોગ Read More »