Author name: sujay

ઘઉં : ઘઉંમાં નીંદણ નિયંત્રણ

* ઉત્તર ગુજરાતની પરિસ્થિતિમાં પિયત ઘઉંમ નીંદણ નિયંત્રણ માટે ૨, ૪-ડી સોડિયમ સોલ્ટ હેકટરે ૦.૯૬ કિ.ગ્રા. મુજબ ઘઉંના વાવેતર બાદ ૩૦ થી ૩૫ દિવસે છાંટવું. જો આ શક્ય ન હોય તો હાથથી બે વખત નીંદામણ કરી પાકને નીંદણમુક્ત રાખવો. * મધ્ય ગુજરાત ખેત હવામાન વિસ્તાર (ખેત આબોહવા પરિસ્થિતિ-૨)માં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંનુ વધુ ઉત્પાદન […]

ઘઉં : ઘઉંમાં નીંદણ નિયંત્રણ Read More »

કૃષિ ટેકનોલોજી : ટોમેટો કોન્ફરન્સ

ટોમેટો કોન્ફરન્સ આપણે ત્યાં હજુ ખેતીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મળ્યો નથી ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ ને સમજવા અને શીખવા કોન્ફરન્સ કે મિટિંગમાં પૈસા ખર્ચીને જતા નથી. આપણે ત્યાં કૃષિ મેળામાં બધા જાય છે પરંતુ વિગતે ચર્ચા કરવા રોકાતા નથી એને બદલે લિટરેચર, ડાયરી અને થેલી લેવા જાય છે તાજેતરમાં મોરોકકોમાં ત્રીજી વર્લ્ડ ટોમેટો

કૃષિ ટેકનોલોજી : ટોમેટો કોન્ફરન્સ Read More »

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી)

નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તેનો ઉપયોગ ઔષધિઓ, તેલ અને મસાલા ઉદ્યોગમાં મોટા પાયે થાય છે. ખેતી માટે સરળ અને ઓછા પાણીમાં થતો આ પાક ખેડૂતોને સારી આવક આપે છે.ઘણા ખેડૂતોએ

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી) Read More »

થ્રિપ્સ વિષે જાણો

થ્રિપ્સ વિષે જાણો : થિપ્સ એક્દમ નાજુક ૧થી ૨ મિ.મી લંબાઈના, શંકુ આકારના પીળાશ પડતા કે ભૂખરાં રંગના કીટક છે. બચ્ચાં પાંખો વગરના હોય છે જયારે પુખ્ત કીટક પીંછા જેવી બે જોડ પાંખો ધરાવે છે. બન્ને પાંખોની ધાર પર નાના-નાના વાળ હોય છે. થિપ્સની હાજરી મોટે ભાગે યજમાન પાકના પાનની નીચેની બાજુએ જોવા મળે છે

થ્રિપ્સ વિષે જાણો Read More »

તરબૂચ – ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો.

તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડામાં માટી, છાણીયું ખાતર તથા પાયાનું રાસાયણિક ખાતર વગેરે મિશ્ર કરી ભરવા. આ પ્રમાણે ખામણા તૈયાર થયે દરેક ખામણા ઉપર ૨ થી ૩ બીજ થાણવા. જો હાઇબ્રીડ બિયારણ હોય તો

તરબૂચ – ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો. Read More »

નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો

નીંદણ નિયંત્રણમાં સફ્ળ થવા માટે “ નીંદણનું જીવનચક્ર જાણવું ખાસ જરૂરી છે. એકવર્ષિય નીંદણ માટે જે રીતો અસરકારક હોય તે જ બહુવર્ષિય નીંદણો માટે ન પણ અનુકૂળ હોય. વાર્ષિક નીંદણનો ફ્લાવો મુખ્યત્વે બીજથી થતો હોય છે જેથી આવા નીંદણ ફૂલ કે બીજ અવસ્થા એ પહોંચે તે પહેલાં તેનો નીંદણ નિયંત્રણની પધ્ધતિનો ઉપયોગ કરી નાશ કરવાથી

નીંદણ : નીંદણનું જીવનચક્ર સમજો Read More »

મકાઈ પાકમાંથી ઈથેનોલ ઉત્પાદન

મકાઈ પાકમાંથી ઈથેનોલ ઉત્પાદન વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. કે. વ્યાસ . ડૉ. એમ. બી. પટેલ છ્ ઈજ. જે. શ્રવણકુમાર કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ધોળાકુવા, ગોધરા, જી. પંચમહાલ – ૩૮૯૦૦૧ ફોનઃ (મો.) ૯૯૨૪૫ ૨૬૮૯૨ઇથેનોલ કેવી રીતે બને છે ?ઇથેનોલ બનાવવા માટે શેરડી/મકાઈના દાણા ને પ્રથમ મશીનમાં પીસવામાં આવે છે. આ પછી,

મકાઈ પાકમાંથી ઈથેનોલ ઉત્પાદન Read More »

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ?

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા માટે આપણે પાકની જરૂરિયાત મુજબ જમીનમાં પોષક્તત્ત્વોનો ઉમેરો દર વર્ષે કરવો જોઈએ. આ ઉમેરો આપણે સેન્દ્રિય કે રાસાયણિક ખાતરોના સ્વરૂપમાં પાકની જરૂરિયાત મુજબ

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ? Read More »

કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?

ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને ચારે બાજુથી ઓથ મળે. આંબા, ચીકુ, જામફળ, લીંબુ જેવા ઝાડની જમીનને અડીને રહેનારી અને ઉત્પાદનમાં વાંધો ન પાડતી હોય તેવા ઝાડની નીચલી ડાળીઓને

કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ? Read More »