આંતરપાક પદ્ધતિના લાભ
આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે જમીન, પાણી, ખાતર અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. એકમ વિસ્તાર અને સમયમાં ઉત્પાદન અને આવક વધારવાનો આશય મુખ્ય છે.૨. જમીન પરના […]
આંતરપાક પદ્ધતિના લાભ Read More »











