“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ?
જમીનની અંદર તૈયાર થનારા, બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, બીટ, આદુ, હળદર જેવા બધા કંદપાકોમાં ગાદી ક્યારા થી સહેજે ઉત્પાદનમાં દોઢા વજનનો વધારો અને ઉત્તમ ગુણવત્તા મેળવી શકાય છે. બે ફૂટ પહોળા અને 3 ઇંચ ઉંચા બેડ બનાવી ઉપર ત્રણ ચાસે ડુંગળી, લસણ, મૂળા, બીટ અને ગાજરનું વાવેતર કરી, બેડ પર ટપક પધ્ધતિની એક લેટરલ લંબાવી […]
“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ? Read More »











