નિંદામણ

ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

નિંદામણનાશક ઓક્સીફ્લોરફેન ૨.૫ % + ગ્લાયફોસેટ ૪૧ % એસસી (ઝુમર) દવાનું પ્રમાણ ૦.૮૭૦ કિગ્રા (૨.૦૦૦ લી.) પ્રતિ હેક્ટર, ૬૦ મિલી / ૧૫ લીટર પાણીમાં , બિન- પાક પરીસ્થિતિમાં કાર્યરત વૃદ્ધિની અવસ્થાએ છંટકાવ કરી શકાય. અથવા મેટસલ્ફ્યુરોન + ગ્લાયફોસેટનું ટાંકી મિશ્રણ (અલગ્રુપ ૨૦% વેપા ++ ગ્લાયસેલ ૪૧ % એસએલ, ૨ + ૨૪૬૦ ગ્રામ (૧૦ ગ્રામ + […]

ઝાડી – ઝાંખરા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »

મકાઈ : મકાઈમાં નીદામણ નિયંત્રણ

મકાઈ વાવેતર કર્યા બાદ પરંતુ મકાઈ ઊગતાં પહેલાં હેક્ટર દીઠ ૧ કિલો એટ્રાજીન સક્રિય તત્ત્વના રૂપમાં (૨ કિલો જથ્થો) ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી આખા ખેતરમાં છંટકાવ કરવો જોઈએ.મકાઈના વાવેતર બાદ ૨૫ દિવસે ૧ હેક્ટરમાં ૧૨૦ ગ્રામ ટેમ્બ્રોટીઓન નીંદણનાશક દવાનો છંટકાવ હેક્ટરે ૫૦૦ લિટર પાણીમાં ઓગાળીને કરવો જોઈએ.આ સિવાય બે વખત હાથ નિંદામણ કરવું અને બે

મકાઈ : મકાઈમાં નીદામણ નિયંત્રણ Read More »

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense

બરુ નીંદણનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન ઃ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ બરૂં ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાંથી તેમજ બીજથી થાય છે. નિયંત્રણ ઃ ઉનાળામાં

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense Read More »

મરચી માં નીંદણ નિયંત્રણ 

* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી-આર્બોહવા પરિસ્થિતિ-૨) માં મરચીનો પાક ઉગાડતા ખેડૂતોને આ પાકમાં ફેરરોપણી બાદ ૨૦,૪ અને ૭૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે. પરંતુ જ્યાં મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં પાકની ફેરરોપણી પહેલાં હેકટર દીઠ પેન્ડીમીથાલીન ૧.૦ કિ.ગ્રા. અથવા ઓકઝાડયેઝોન ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે નીંદણનાશક દવાનો છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૪૫ દિવસે હાથ

મરચી માં નીંદણ નિયંત્રણ  Read More »

નો ટીલેજ નો નવો કોન્સેપટ દ્વારા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને કામે લગાડો.

આપણે જમીનને વારંવાર ખેડીને મદદ કરવાને બદલે નુકસાન કરતા હોઈએ છીએ , ભાસ્કર સાવે કહેછે કે જમીનને વારંવાર ખેડો નહિ , નિંદામણ પણ પાટલામાં આચ્છાદન કરો . આજે નો ટીલેજ નો નવો કોન્સેપટ આવ્યો છે , ઓછામાં ઓછી ખેડ દ્વારા જમીનને , તેની અંદર રહેલા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને તેનું કામ કરવામાં મદદ કરો , વિદેશમાં

નો ટીલેજ નો નવો કોન્સેપટ દ્વારા કરોડો ઉપયોગી બેક્ટેરિયાને કામે લગાડો. Read More »

ખેતરની વાત : મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી

પરિણામ જોઈને સાધનો વાપરવા પડશે કારણ કે મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી તે આપણને યાદ છે એટલે જ જયારે આપણા ખેત મજુરોના પ્રશ્નો સામે આપણે સામુહિક રીતે સ્વતંત્ર રીતે ખેત ઓજારો વસાવીશું. હવે નાના ટ્રેકટરો, વાઢીને પાથરા કરવાના રીપર, અદ્યતન પ્રકારના સ્પ્રેયર, બે હાર વચ્ચે નિંદામણ કરવાના નાનકડા પાવર ટીલર,

ખેતરની વાત : મજૂર હવે મળતા નથી, કપાસ વીણવાની મજુરી પણ ખુબ લાગી Read More »

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ?

બાયોટેકનોલોજીની વાત પણ થોડી કરી લઈએ મોન્સાન્ટોની બોલગાર્ડ ટેકનોલોજી ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? તે સમય જ કહેશે. પરંતુ મોન્સાન્ટો એ અમેરીકા અને કેનેડામાં રાઉન્ડઅપ રેડી- ૨ એકસ્ટેન્ડ નામની બે નિંદામણનાશકો સામે લડે તેવી નવી ટેકનોલોજી સોયાબીન માટે લોન્ચ કરી . આ ટેકનોલોજીમાં ગ્લાયફોસેટ કે ડીકામ્બા નિંદામણ નાશક છાંટવા છતાં

ભારતમાં બોલગાર્ડ ટુ પછીની રાઉન્ડઅપ રેડી ફલેકસ કયારે આવશે ? Read More »

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ?

એક ઘટના ની વાત વાંચો ; વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ, ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઈ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય વરાપ, કે ન મળ્યો મોલને સરખી રીતે દવાનો ગાળો ! ખડ એવું ફાલી હાલ્યું કે મોલાતના ચાસ અને પાટલાં બધાં નિંદામણથી ભરોભર ! મોલ નાના અને એ મોટું ! ભલભલા

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ? Read More »

ખેતરનીવાત :

આપણેમોબાઇલ ટેકનોલોજી બદલાઈ છે. મોબાઈલ આપણા માટે ખુબ ઉપયોગી છે, મોબાઇલ ખેતીમાં ઉપયોગી છે તે વાત હવે જગ જાહેર છે અને આપણે બધા પણ હવે મોબાઈલનો ખેતીમાં ઉપયોગને સમજી ગયા છીએ તેવી વાત ગયા વખતે કરતા હતા.આજે જરા હટકે વાત કરવી છે આજ કલ ઓર્ગેનિક ફાર્મિગ વિષે બહુ સાંભળવા મળે છે , શું ઓર્ગનિક ફાર્મિંગ

ખેતરનીવાત : Read More »