બીજ

શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા ?

પાનના ગલ્લે મગનની વાત સાંભળી સુરેશ અને સુરેશની વાત સાંભળી તમે પણ ખેતીને નકામી ગણોતો અંતે તો તમને જ નુકશાન છે , જયારે ખેતી કરવાનો સ્વધર્મ મળ્યો છે ત્યારે ખેતીને વૈજ્ઞાનિક રીતે કેમ કરવી? તે વિચારવાનો સમય છે તો કારતક મહિને કણબી ડાયો કહેવાય શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા? ઘણા ખેડૂતો […]

શા માટે બીજા કરતા બે પૈસા વધુ ન કમાવવા ? Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે.

પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે બથોડા ભરવાનુંય ટળે અને કિંમત ઊપજે છે બહુ ભારે અત્યારે ! નાણાં રોકી દઈએ કોઈ બીજા ધંધામાં- નહીં તો બેંકો ક્યાં બંધ થઈ ગઈ છે ? એય…ને નિરાંતવો રોટલો ખાધા

ત્યારે કરશું શું ? ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે. Read More »

બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે. રિસર્ચ એમ પણ જણાવે છે કે….

બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો. Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે

જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કૅમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘાં, છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા વપરાતી વીજળીનાં બીલ મોંઘાં, અરે ! ટ્રેક્ટર વગેરે ખેત યંત્રો ચલાવવાના ઇંધણની મોંઘાઈની તો વાત જ કરવાની નહીં ! અને અધૂરામાં પૂરું હવે તો ખેતીકામમાં મદદ કરનારા મજૂરો થઈ ગયા

ત્યારે કરશું શું ? ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૬ ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો

ખેતીનો વ્યવસાય જ સંપૂર્ણપણે કુદરતી પરિબળો પર આધારિત છે. ખેતીમાં વરસાદની ‘ઘટ’ તો નડે જ, પણ એની ‘વધ’ પણ નડે બોલો ! ઊભી મોલાતમાં રોગ લાગી જાય, જીવડાં કનડે, હીમ, માવઠું, કે વાવાઝોડું કે પૂર – અતિક્રમણ કોઈ પણ બાબતનું થાય એટલે છોડવા-ઝાડવાંને માઠી અસર થઈ જ સમજો ! અને પરિણામ ? સીધું જ ઉત્પાદન

ત્યારે કરશું શું ? ભાગ ૬ ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૫ ખેડૂતનું શહેર ભણીની દોટનું કારણ શું ?

ખેડૂતોના છોકરાઓએ ખેતી છોડી, બીજા ધંધા માટે શહેર ભણી જે દોટ લગાવી છે એની પાછળના થોડાંક કારણો ભલે કુદરતસર્જિત હશે, એની ના નથી (એની ખેડૂતોને પૂરી જાણ છે જ) પૂણ. ઘણાં કારણો સમાજ-સર્જિત છે તે અંગે ગંભીરતાથી વિચારવું પડે તેમ છે તેવું તમને નથી લાગતું ? આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું

ત્યારે કરશું શું ? ભાગ ૫ ખેડૂતનું શહેર ભણીની દોટનું કારણ શું ? Read More »

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ?

એક ઘટના ની વાત વાંચો ; વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ, ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઈ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય વરાપ, કે ન મળ્યો મોલને સરખી રીતે દવાનો ગાળો ! ખડ એવું ફાલી હાલ્યું કે મોલાતના ચાસ અને પાટલાં બધાં નિંદામણથી ભરોભર ! મોલ નાના અને એ મોટું ! ભલભલા

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ? Read More »

શું છે આ આઘાત ?

• શું છે આ આઘાત ? છોડની આસપાસની વિપરીત પરિસ્થિતિને લીધે છોડને આઘાત લાગે છે તેનાથી છોડના વિકાસ અને ઉપજ દેવાની ક્ષમતામાં ઘટાડો આવે છે. આવો આઘાત વારંવાર આવે તો છોડની ઉપજ આપવાની આનુવંશિક ક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે. છોડને આવતા આવા આઘાત બે પ્રકારના હોય છે જૈવિક આઘાત (biotic stress) અને બીજું અજૈવિક

શું છે આ આઘાત ? Read More »

ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે.

મોલો, તડતડીયા, સફેદ માખી અને થ્રિપ્સ તથા રીંગણમાં આવતી સફેદ માખીનાં નિયંત્રણ માટે એ સૌ પ્રથમ ૧૯૯૧માં મિત્સુબીસી કેમિકલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ. ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. આ કીટનાશક કીફન, ટોરાક વગેરે જેવા અલગ અલગ વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં આ કીટનાશક પીઆઇ નામની કંપની બનાવે છે,

ટોલ્ફેનપાયરાડ એ પાયરાઝોલ જુથમાં સમાવેશ થતું અગત્યનું કીટનાશક છે. Read More »

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ?

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ? અળસિયાની વસાહત પણ ઊભી કરી છે. શરૂ શરૂમાં એકલું છાણ જ અળસિયાને ખાવા આપતા. પણ પછી એમ થયું કે અલ્યા ! છાણ પોતે જ ઉત્તમ ખાતર છે. એ ખાઈને અળસિયા ખાતર બનાવી દે એમાં શી નવાઈ ? આપણી વાડીમાં તો ખેત – કચરાનો પાર નથી. એ જ

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ? Read More »