બીજ

કોટન ફિલ્ડ રીપોર્ટ : બીગ્ગીને મળ્યો મેડલ – કપાસનો વિજય.

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને કંપનીના પ્રતિનિધિ સાથે કપાસની વિવિધ જાતો અંગે ચર્ચા કરી રહ્યા છે અને આવતા વર્ષની ખેતી માટે પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે તમે પણ આપેલ કપાસનો ફિલ્ડ રીપોર્ટ વાંચો અને તમારી […]

કોટન ફિલ્ડ રીપોર્ટ : બીગ્ગીને મળ્યો મેડલ – કપાસનો વિજય. Read More »

કોટન ફિલ્ડ રીપોર્ટ : રાસી નિયો – રાસી મેજિકનો જાદુ

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને કંપનીના પ્રતિનિધિ સાથે કપાસની વિવિધ જાતો અંગે ચર્ચા કરી રહ્યા છે અને આવતા વર્ષની ખેતી માટે પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે તમે પણ
ફેસબુક લાઈક કરી નીચે આપેલ વોટ્સઅપ બટન પર ક્લિક કરી કોટન ફિલ્ડ રીપોર્ટ મેળવો.

કોટન ફિલ્ડ રીપોર્ટ : રાસી નિયો – રાસી મેજિકનો જાદુ Read More »

કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી

ઉત્તરપ્રદેશના આઝમગઢ ના એક યુવાન મિથિલેશ કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી તેની પત્ની વીંદયાવંશીની પણ તેની સાથે જોડાઈ અને પોતાના ટેરેસમાં મરચી, કોથમીર, ટામેટા, રીંગણાં, ભીંડો, કરેલા અનેક બીજા શાકભાજી પીવીસી પાઇપ અને કુંડા માં ઉગાડ્યા પોતાની જરૂરિયાત પુરી થયા પછી તેને આજુબાજુના લોકોને આ ઓર્ગનિક

કોમ્પ્યુટરનું ભણ્યા પછી સારી જોબ નહિ મળતા પોતાના ઘરની અગાસીમાં શાકભાજીની ખેતી શરુ કરી Read More »

કથીરીનાશક એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બઝારમાં આવ્યું છે.

કથીરી માટે કથીરી નાશક જોઈએ બીજું કીટનાશક ચાલે નહિ . કથીરી એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બાઝાર માં આવ્યું છે. તમારી ડાયરીમાં નોંધી રાખો . હેક્ઝીથાયાઝોક્સ એ કૃષિમાં વપરાતી એક મહત્વની કથીરીનાશક તથા કીટનાશક છે. તે નિપ્પોન સોડા નામની જાપાનીઝ કંપની દ્વારા બનાવવામાં આવી છે. હેક્ઝીથાયાઝોક્સ એક બિન શોષક અને સ્પર્શધ્ન કાર્યપધ્ધતિ ધરાવતી કથીરીનાશક છે

કથીરીનાશક એક નવું સારું કેમિકલ- મોલેક્યુલ બઝારમાં આવ્યું છે. Read More »

આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજો.

કપાસના પાકના વાવડ લૈયે આ વર્ષે બોલગાર્ડ 2 કપાસનું વર્ષ ગણી શકાય, આવતા વર્ષે કપાસનું વર્ષ હશે તેવું બધા કહે છે ત્યારે આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજવા અને નક્કી કરવા તમારે જુદી જુદી કંપનીના કપાસના ઉભા ખેતર ની મુલાકાત લેવી જોઈએ , ખેડૂત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ અને એવું ના

આવતા વર્ષે કપાસનું ક્યુ બીજ વાવવું ? તે સમજો. Read More »

બીજ મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે. રિસર્ચ એમ પણ જણાવે છે કે….

બીજ મંત્ર : આપણી માતાઓ અસલી એમબીએ છે. Read More »

પાળા ઉપર મરચી હોય ત્યાં આ રોગ ઓછો દેખાય

મરચીનો બીજો રોગ ની વાત કરીયે તો મરચીના ઉભા છોડ સુકાવાની ગોંડલ વિસ્તારમાં રહેતી હોય છે પાણી રેડથી પાવતું હોય ત્યાં પાણીના પ્રવાહ તરફ આ સુકારો આગળ વધતો હોય છે એટલે જ આજે પ્રગતિશીલ ખેડૂતો સમજ્યા છે કે મરચીની ખેતી પાળા ઉપર કરવી જોઈએ તેને બદલે આજે મરચીની ખેતી પાળા ઉપર થતી નથી. તેથી પાણી

પાળા ઉપર મરચી હોય ત્યાં આ રોગ ઓછો દેખાય Read More »

ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ.

મુલ્યવર્ધન કરવું એ કઈ મોટી વાત નથી , આપણે પણ આપણા કોઠીમ્બાની કાચરી હોય કે પકવેલા અનાજ , તલ , મગ , અડદને વીણેલા અને સાફસુધરા કરી પોતાના પેકીંગમાં વેચી શકીયે , શીંગના સૂકા ઓળા પણ તમે વેચી શકો , જો તમે મરચી વાવી છે તો તમારા સાત્વિક મરચી ગ્રુપમાં અત્યારથી જ કહો કે શુઘ્ધ

ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ. Read More »

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો.

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે તારો શું વિચાર છે ? તેવો સવાલ તમને કોઈ પૂછે તો તમારો જવાબ શું હોય શકે ? તે તમારા આ વર્ષના અનુભવ પરથી નક્કી થાય .આ વર્ષેના અનુભવમાંથી શીખીયે તેને ડહાપણ કહેવાય , આવતા વર્ષની ખેતીમાં શું કરીશ, બસ આવા વિચાર આપણે બધા કરશું અને

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો. Read More »

તો સારું હતું તે કર્યું હોત તો સારું હતું તેવું ડહાપણ દીવાળીએ ડોકાય છે.

એમ તો આપણા પાકને જરૂરી હોય તેવા પોષકતત્વો જેવા કે બોરોન, ઝીંક, મેગ્નેશીયમની પૂર્તિ કરીને સારું ઉત્પાદન લઈ શકાય છે. આ તત્વો જમીનનું પૃથ્થકરણ કરાવીને આ વર્ષની ખેતીમાં વાપર્યા હોત તો થોડા ખર્ચમાં ઉત્પાદન વધુ મળત પણ આપણને આ બધુ હવે દીવાળીએ સમજાય છે. આ કર્યું હોત તો સારું હતું તે કર્યું હોત તો સારું

તો સારું હતું તે કર્યું હોત તો સારું હતું તેવું ડહાપણ દીવાળીએ ડોકાય છે. Read More »