બીજ

પ્રાકૃતિક ખેતી : સંજીવક બનાવવાની રીત

૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જાેઈએ. ૧૦ દિવસ પછી સંજીવક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. ૧૦ લિટર સોલ્યૂશન બનાવવા માટે ૧ લિટર સંજીવકને ૯ લિટર પાણી સાથે મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવો […]

પ્રાકૃતિક ખેતી : સંજીવક બનાવવાની રીત Read More »

પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ?

૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧૦૦ લિટર ગૌમૂત્ર અને ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ લિટરની ક્ષમતાવાળા (બંધ મોઢાવાળા) ડ્રમમાં ૩૦૦ લિટર પાણી સાથે મિશ્ર કરી અને ૧૦ દીવસ સુધી સડવા દો. અમૃતપાણી ૧૦ કિલો દેશી ગાયના છાણ અને ૫૦૦ ગ્રામ મધને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. અમૃતપાણીનો ઉપયોગ : ૧ લિટર અમૃતપાણીનું દ્રાવણ ૧૦ લિટર પાણીમાં

પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ? Read More »

ફૂલ : ગુલછડી એક સુંદર પુષ્પ

ફૂલ પાકોમાં ગુલછડી અગત્યનો ફૂલ પાક છે. ગુલછડી એ બીજા રજનીગંધા, નીશીગંધા, ટ્યુબરોઝ અથવા ગુલ-એ-શબા જેવા નામોથી પણ ઓળખાય છે. ગુલછડી એ એસ્પેરાગેસી કૂળનું કંદ છોડ છે. જેનું ઉદ્‌ભવસ્થાન મેક્સિકો છે. ગુલછડી આખા વર્ષ દરમિયાન ખીલે છે અને તેના ગુચ ફૂલોવાળી દાંડી સુગંધથી સમૃદ્ઘ છે, કળીઓ તારા આકારની, મીણ જેવી હોય છે અને દાંડી પર

ફૂલ : ગુલછડી એક સુંદર પુષ્પ Read More »

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ

છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય છે. ૧૫ લિટરના એક પંપમાં ૪૫૦ મિ.લી. પંચગવ્ય વાપરવું. પંપથી છાંટતી વખતે દ્રાવણને ગાળીને પંપમાં ભરવું અને નોઝલ મોટા કાણાવાળી વાપરવી. પંચગવ્ય અને બીજ સારવાર :પંચગવ્યના ૩% દ્રાવણનો ઉપયોગ બીજને

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ Read More »

મરચી ઉગાડનારા ખેડૂતો માટે બીજ ખરીદતા પહેલાનો સંદેશ

મરચીનો તંદુરસ્ત રોપ તૈયાર કરો, રોપમાં ચૂસિયા જીવાત ન આવે તેમાટે મચ્છરદાની જેવી ઈન્સેકટ નેટ લગાડો, પાળા પધ્ધતિના પાળા બનાવીને મરચીને ચોપો, ધોરીયાની સાઈડમાં રોપસો તો ફુગ જન્ય મૂળના રોગ વધુ લાગશે, બની શકે તો ડ્રીપ પઘ્ધતિ દ્વારા મરચીની ખેતી કરો, રોગ અને વાતાવરણને ખાસ સંબંધ છે, હવામાન મુજબ પાક સંરક્ષણના પગલા લ્યો. જે જગ્યાએ

મરચી ઉગાડનારા ખેડૂતો માટે બીજ ખરીદતા પહેલાનો સંદેશ Read More »

ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા પાકનું નિદર્શન જોઈને નવી જાતો પસંદ કરે છે.

વીએનઆર સીડ્સ કહે છે કે દર વર્ષે અમે ચયન નામનો પસંદગી પ્રોગ્રામ કરીયે છીએ આ કાર્યક્રર્મમાં અમે આખા દેશમાંથી અમારા ડીલરો, પ્રગતિશીલ ખેડૂતો અને ભારતની પ્રખ્યાત બીજ કંપનીને બોલાવીએ છીએ આ ક્રોપ શો માં અમે અમારી રિસર્ચ ટિમ દ્વારા તૈયાર કરેલ વિવિધ પાકોની સેંકડો જાતોને પ્રદર્શિત કરીયે છીએ ત્યાં આવેલા ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા

ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા પાકનું નિદર્શન જોઈને નવી જાતો પસંદ કરે છે. Read More »

ડ્રિપ અને ફર્ટિગેશનના વિજ્ઞાનને હજુ આપણે સમજ્યા નથી .

ઇઝરાયલે જયારે વર્ષોના અનુભવે સિદ્ધ કર્યું તે ડ્રિપ અને ફર્ટિગેશન ના વિજ્ઞાનને હજુ આપણે સમજ્યા નથી . ડ્રિપ અને ફર્ટીગેસનનું વિજ્ઞાન ને અપનાવા પાછી પાની કરવી અને છોડને આઘાતમાં રાખીને ઉત્પાદન આપતો અટકાવવો, મિત્રો ઘડીક છોડને ભેજ હોય, બીજો દી ભેજ ન હોય તો છોડના મૂળ પોતાનું કામ કેવી રીતે સફળતાપૂર્વક કરી શકે ? જરૂર

ડ્રિપ અને ફર્ટિગેશનના વિજ્ઞાનને હજુ આપણે સમજ્યા નથી . Read More »

પશુ પાલન : ગાંઠદાર ત્વચાનો રોગ/ લેમ્પી સ્કિન ડિસીઝ

શિયાળામાં આ રોગ ઘટી જાય છે રોગીષ્ટ ગાયનું દૂધ પિતા વાછરડાને પણ આ રોગ લાગુ પડી શકે છે. આ ઉપરાંત બીમાર પ્રાણીના સંપર્કમાં આવેલ વસ્તુ દ્વારા પણ લમ્પી સ્કીન ડીસીઝ બીજા પશુઓમાં ફેલાય છે.

પશુ પાલન : ગાંઠદાર ત્વચાનો રોગ/ લેમ્પી સ્કિન ડિસીઝ Read More »

કપાસની ખેતી ફરી સફેદ સોના ની ખેતી બની છે

કપાસની ખેતીમાં જો ભાવ સારા ટકે તો આવતા વર્ષે કપાસનું વાવેતર 20 ટકા વધશે તેવું જાણકારો કહે છે ત્યારે પડધરીના જુના નારણકાના ખેડૂત રાજેશ ભાલોડીયા કહે છે કે કપાસની ખેતી બહુ સારી છે તેણે આદિત્ય સીડ્સનું મોક્ષ વાવેલ, જીંડવા મોટા અને પુષ્કળ, વીણવામાં સરળ ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારકતળા ગામના ખેડૂતશ્રી છગનભાઇ કમસારિયા છેલ્લા

કપાસની ખેતી ફરી સફેદ સોના ની ખેતી બની છે Read More »

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે ત્યારે કૃષિવિજ્ઞાન માસિક દ્વારા એપ્રિલ અને મે 2023 નો અંક બીજ પસંદગી વિશેષાંક તારીખે પ્રસિદ્ધ થશે તેમાં ગુજરાતમાં સફળ થયેલી બોલગાર્ડ 2 કપાસની વિવિધ જાતોના ખેડૂતોના અભિપ્રાય પ્રસિદ્ધ થશે જેથી ખેડૂતો આ સફળ ખેડૂત સાથે સીધી વાત કરીને પોતાની કપાસની ખેતી પણ સમૃદ્ધ કરી શકે, આવતા વર્ષની કંપની

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે Read More »