રાઈ

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પસંદ કરવી. વરસાદી પાણી ભરાઈ ન રહે અને નિતારશક્તિ સારી હોવી જોઈએ. જમીનની તૈયારી : ઉનાળામાં ૧ હેક્ટરે સારું કોહવાયેલું ૫ ટન છાણિયું ખાતર જમીનમાં નાખી જમીન ખેડીને તૈયાર કરવી જોઈએ. વાવણી સમય : ૧૫ જૂન થી ૧૫ જૂલાઈ સુધી વાવેતર કરવું. વહેલું વાવેતર કરવાથી રોગ-જીવાતનું પ્રમાણ ઓછુ […]

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ Read More »

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.

મેં યોગી વેરાઈટી વાવી હતી આ જાત લાંબા સમય સુધી થાકતી નથી અને વેરાઈટીમાં મરચાની જે લંબાઈ છે તે છેલ્લે સુધી જળવાઈ રહે છે. અને તેમાં ઉપરની જે ફૂટ છે તે કંટીન્યુ ચાલુ રહે છે અને આ વેરાઈટીમાં જેની ડાળીઓમાં રુવાંટી હોવાથી તેમાં થ્રિપ્સ, કથીરીના એટેક પણ ખુબજ ઓછા આવે છે અને આ વેરાઈટીનું મેં

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે. Read More »

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સનું મરચું લાલ ચટાકેદાર થાય છે.

મેં વિશ્વાસ સીડ્સનું યોગી મરચીની જાતનું વાવેતર કરેલ છે મરચાની આટલી લંબાઈ મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી. 7 થી 8 ઇંચનું મરચું કલર એકદમ લાલ ચટાકેદાર મારા ગામના ખેડૂતો જોતા જ રહી ગયા. આવી વેરાઈટી ક્યારેય જોવા જ ન મળી. યોગીમાં ડાળીમાં રુવાંટી હોવાથી તેમાં ચુસીયા, થ્રિપ્સ અને વાઇરસ તો આવ્યો જ નહિ. .

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સનું મરચું લાલ ચટાકેદાર થાય છે. Read More »

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીની લંબાઈ ખુબ સારી થાય છે.

મારા ગામમાં મરચીનું ઘણું ખરું વાવેતર થાય છે. હું છેલ્લા ઘણા વર્ષથી મરચી વાવું છું જેમાં મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીનું યોગી વેરાઈટી નું વાવેતર કરેલ છે. તે વેરાઈટી જોવા ગામના ઘણા ખેડૂત આવતા આ વેરાઈટીમાં ઉત્પાદન ખુબ સારું મળ્યું છે વેરાઈટી વરસાદ ગરમી સામે સહનશીલ હોવાથી મરચાની લંબાઈ સારી . પંકજભાઈ પ્રેમજીભાઈ દોંગા ગામ

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીની લંબાઈ ખુબ સારી થાય છે. Read More »

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું આ જાત માંથી મને એક એકરમાંથી ૧૦૦૦ મણ લીલા મરચા નું ઉત્પાદન મળેલ છે. બીજી વેરાઈટી કરતા ઉત્પાદન સારું મળે છે, રોગ જીવાત ઓછા આવે છે અને માર્કેટમાં ભાવ પણ સારા આવે છે. હરસુખભાઈ વાજા ગામ : નવદ્રા તા.: વેરાવળ જિલ્લો:ગીર સોમનાથ મોં. 9327531511 વધુ માહિતી માટે તેમજ

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે. Read More »

દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં વજન ખુબ સારો થાય છે.

વિશ્વાસ સીડ્સની યોગી જાતમાં વજન ખુબ સારો થાય છે. મેં વાવી તમે પણ વાવો. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીનો અનુભવ કરેલ છે મેં આ વર્ષમાં વિશ્વાસ પટ્ટો અને યોગી મરચી વાવેલ હતી તેમાં આ યોગી વેરાઈટી એ તો માલા માલ કરી દીઘા તેમાં મને ઓછા ખર્ચમાં વધુ નફો મળ્યો છે. આ વેરાઈટીની મરચાની લંબાઈ

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં વજન ખુબ સારો થાય છે. Read More »

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે.

કુદરતના સહયોગની વાત કરીયે. આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. ઉપયોગી ફૂગ એટલે કે મિત્ર ફુગની વાત કરીયે. અમુક સહજીવી રીતે રહેનારા જીવો કુદરતે બનાવ્યા છે. મતલબ બન્ને જીવોના સહજીવનથી બન્નેને લાભ થાય છે, દા.ત.માઈકોરાઈઝા નામની એક ફુગ છે. આ માઈકોરાઈઝા ફૂગ એ કોઈ પણ છોડના મૂળ સાથે વીંટળાય છે,

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. Read More »

મરચી બિયારણના બે રત્નો મરચી 2549 અને 2560

મરચી લીલા અને સુકા મરચા માટેની બેસ્ટ વેરાઈટી છે કેમકે આ મરચીમાં વાઈરસ નહીવત આવે છે, તોડવામાં સહેલી અને બઝાર ભાવ પણ સારા મળી રહે છે. બધા ખેડૂતોએ ખુબ વખાણી અને આ વર્ષમાટે પણ મરચીની નામધારી કંપનીની ૨૫૪૯ અથવા ૨૫૬૦ જાત પસંદ કરી રહ્યા છે. વધુ વાંચો

મરચી બિયારણના બે રત્નો મરચી 2549 અને 2560 Read More »

જૈવિક ખાતર એ કુદરતી ખાતર છે

જેવિક ખાતર એ કુદરતી ખાતર છે : જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે અથવા જમીનમાંના અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપલબ્ધ કરે છે. નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જૈવિક ખાતરોમાં જુદાં જુદાં પ્રકારના જીવાણુંઓ જેવા કે (૧) રાઈઝોબિયમ અને બ્રેડીરાયઝોબિયમ (ર) એઝેટોબેક્ટર (૩)

જૈવિક ખાતર એ કુદરતી ખાતર છે Read More »

પાળા ઉપર મરચી હોય ત્યાં આ રોગ ઓછો દેખાય

મરચીનો બીજો રોગ ની વાત કરીયે તો મરચીના ઉભા છોડ સુકાવાની ગોંડલ વિસ્તારમાં રહેતી હોય છે પાણી રેડથી પાવતું હોય ત્યાં પાણીના પ્રવાહ તરફ આ સુકારો આગળ વધતો હોય છે એટલે જ આજે પ્રગતિશીલ ખેડૂતો સમજ્યા છે કે મરચીની ખેતી પાળા ઉપર કરવી જોઈએ તેને બદલે આજે મરચીની ખેતી પાળા ઉપર થતી નથી. તેથી પાણી

પાળા ઉપર મરચી હોય ત્યાં આ રોગ ઓછો દેખાય Read More »