June 13, 2026

ટામેટામાં કૃમિ

ગુજરાતમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ગંઠવા કૃમિના અસરકારક વ્યવસ્થાપન માટે ફલુઓપાયરમ ૩૪.૪૮% એસ.સી. ૫૦૦ ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે ફેરરોપણીના બીજા દિવસે આપવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે ૧૦ લિટર પાણીમાં ૨.૦૮ મિ.લી. ફલુઓપાયરમ ૩૪.૪૮% એસ.સી. મિશ્ર કરી દ્રાવણ બનાવવું અને છોડ દીઠ ૨૦૦ મિ.લી. દ્રાવણ મૂળની આજુબાજુ જમીનમાં આપવાની ભલામણ કરવામાં આવે […]

ટામેટામાં કૃમિ Read More »

ખેતરમાં કૃમિ નિયંત્રણ

* ઉનાળામાં બે થી ત્રણ વખત ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જમીનને ઉનાળામાં સૂર્યના તાપમાં તપાવવી * ગંઠવા કૃમિ લાગેલ છોડ/ગૂંટી કે કંદનો ઉપયોગ કરવો નહિ. * ખેતરમાં ગંઠવા કૃમિની હાજરી જણાય તો આવા ખેતરમાં દાડમ, જામફળ, લીંબુનું વાવેતર ન કરવું. • ટામેટીના પાકમાં ગંઠવાકૃમિના નિયંત્રણ માટે ધરૂની ફેરરોપણી નવેમ્બર માસના પહેલા અઠવાડીયામાં કરવી જોઈએ.

ખેતરમાં કૃમિ નિયંત્રણ Read More »

ઘરૂવાડીયામાં કૃમિ નિયંત્રણ

કોઇપણ પાકનું ધરૂવાડિયું તૈયાર કરતાં પહેલાં જે જગ્યાએ ધરૂવાડિયું તૈયાર કરવાનું હોય ત્યાં કૃમિની હાજરીની ચકાસણી કરાવવી. ઉનાળામાં એપ્રિલ-મે માસ દરમ્યાન ધરૂવાડીયાની જમીનમાં પાણી આપી વરાપે ખેડી ૧૦૦ ગેજનું (૨૫ માઇક્રોન) એલ.એલ.ડી.પી.ઇ. પારદર્શક પ્લાસ્ટિક ૧૫ દિવસ સુધી હવાચૂસ્ત રીતે ઢાંકી રાખવાથી (સોઇલ સોલરાઇઝેશન) જમીનમાં કૃમિની સાથે સાથે રોગ-જીવાતનું નિયંત્રણ પણ કરી શકાય. ટામેટીના ધરૂવાડીયામાં ચોમાસામાં

ઘરૂવાડીયામાં કૃમિ નિયંત્રણ Read More »

વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતા કૃમિઓ ના પ્રકાર

ગુજરાતમાં મુખ્યત્વે નીચે મુજબના કૃમિઓ ખેતી પાકોમાં નુકસાન કરતા જોવા મળે છે. (૧) ગંઠવા કૃમિ : કૃમિ લાગેલ છોડને મૂળ સાથે જમીનમાંથી ઉપાડી મૂળ જોતાં તેના પર નાની-મોટી અસંખ્ય ગાંઠો જોવા મળે છે. (૨) કિડની આકારના કૃમિ : આ કૃમિના ઉપદ્રવથી છોડ ઠીંગણા તથા પાન પીળા રહે, આવા છોડ ઉપાડી કાળજીપૂર્વક મૂળ ધોયા પછી પણ

વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતા કૃમિઓ ના પ્રકાર Read More »

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે ?

તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને વાતાવરણમાં અકલ્પનીય ફેરફારને કારણે પૃથ્વી પર જીવતા જીવોમાં બદલાવ આવી રહ્યો છે તે પૈકી એક કૃમિ પણ છે. પિયતની આધુનિક પદ્ધતિઓ જેવી કે, ફુવારા, ટપક, આચ્છાદન અપનાવવાને કારણે જમીનમાં સતત પુરતો ભેજ જળવાઈ રહે છે તે પણ કૃમિની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ માફક આવે છે. પિયતની સુવિધાઓ તેમજ

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે ? Read More »

કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ?

કૃમિગ્રસ્ત છોડ દેખાવમાં ઠીંગણા રહે, પાન પીળા પડી અમુક કિસ્સામાં જાડા થતા છોડની વૃદ્ધિ અટકે છે. દૂરથી છોડને પોષક તત્વોની ઊણપ હોય તેવું લાગે છે. ગરમીના સમયે બપોરે આવા કૃમિગ્રસ્ત છોડ જમીનમાં પુરતો ભેજ હોવા છતાં ચીમળાઈ ગયેલા દેખાય છે. જો શરૂઆતથી જ કૃમિનો ઉપદ્રવ વધારે હોય તો છોડ સૂકાઇ જાય છે. કૃમિગ્રસ્ત છોડને ખાતર-પાણી

કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ? Read More »

આપણા રાજ્યમાં આપણે સાચા ટેક્નિકલ જંતુનાશક વાપરીએ છીએ ?

FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલના આધારે પ્રવર્તમાન સમયમાં ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ જંતુનાશક રસાયણોના અવશેષ અંગે મોનિટરીંગ ઓફ પેસ્ટિસાઇડ રેસીડ્યુ એટ નેશનલ લેવલ (MPRNL) નું એક ડિવિઝન ભારત દેશની ૨૭ જેટલી લેબોરેટરીમાં કાર્યરત છે. આ યોજના અંતર્ગત બજારમાંથી

આપણા રાજ્યમાં આપણે સાચા ટેક્નિકલ જંતુનાશક વાપરીએ છીએ ? Read More »