પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?
ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાવાથી જે તે કઠોળ પાક ઉપરાંત તેના પછી લેવાતા પાક/આંતરપાક કે મિશ્ર પાકને પણ તેનો ફાયદો મળે છે. કેટલાક કઠોળ વર્ગના […]
પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ? Read More »








