જમીન

સોઇલ કાર્બન વિષે જાણો.

આ ધરતી પર વસવાટ કરતાં દરેક જીવ પછી તે સૂક્ષ્મ જીવાણુ હોય, પશુપક્ષી હોય કે પછી વનસ્પતિ હોય તે દરેકના જીવનનો આધાર જમીનના સ્વાસ્થ્ય પર રહેલો છે. માટે જ જમીનના સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. જમીનના સ્વાસ્થ્ય માટે જમીનમાં રહેલા સેન્દ્રિય કાર્બનનું ખૂબ જ મહત્ત્વ છે. આમ આ જમીનનો સેન્દ્રિય કાર્બન એ એક […]

સોઇલ કાર્બન વિષે જાણો. Read More »

અળસિયાનું ખાતર : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ તત્ત્વ હોય છે. સજીવ ખેતીમાં અળસિયાનો મોટો ફાળો છે. અળસિયા ખોરાક તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરે છે સાથે માટીના રજકણો પણ ખાય છે. એક અંદાજ મુજબ અળસિયા પોતાના શરીરમાંથી દર

અળસિયાનું ખાતર : વિઘટનશીલ Read More »

મેટારીઝીયમ એનીસોપ્લી

દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ એ તેના દેહધાર્મિક ક્રિયા વખતે ડેસ્ટ્રક્સીન (Destruxin) નામનું ઝેરીતત્ત્વ પેદા કરે છે. આ જીવાતની ચામડીના કાયટીનને તોડવાનું કામ કરે છે. આ જીવાતથી અસરથી

મેટારીઝીયમ એનીસોપ્લી Read More »

કૃમિ – નીમેટોડનું જીવનક્રમ શું છે ? શું તમે જાણો છો ?

આજે દાડમની પણ વાત કરવી છે. દાડમની ખેતી બધાએ અપનાવી પરંતુ દાડમની ખેતીમાં કૃમિ મોટો શત્રુ સાબીત થઈ રહ્યો છે. આ કૃમિ ને અંગ્રેજીમાં નેમેટોડ કહે છે. દાડમનો છોડ ૪ થી પ વર્ષનો થાય પછી કૃમિનું નુકશાન જોવા મળે છે. આ કૃમિ જમીનમાં શુક્ષ્મ નરી આંખે દેખાતી નથી. તેનું જીવનક્રમ ફરીવાર જાણીએ તો ખબર પડે

કૃમિ – નીમેટોડનું જીવનક્રમ શું છે ? શું તમે જાણો છો ? Read More »

જમીનના સૂક્ષ્મ તત્વો

સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં તથા લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં જુદા જુદા સૂક્ષ્મ તત્વોની ખામી જોવા મળે છે છેલ્લા વર્ષો દરમ્યાન છાણિયા કે દેશી ખાતરોનો વપરાશ એકદમ ઘટી

જમીનના સૂક્ષ્મ તત્વો Read More »

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ?

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ. દા.ત. પાકને વધુ પાણી આપવાથી વધારે ઉત્પાદન મળશે તે માન્યતા સદંતર ખોટી. છે. પરંતુ પાકને યોગ્યતમ પાણી આપવાથી વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકાય છે. એ જ રીતે

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? Read More »

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ હવામાંથી જમીનમાં આવતા નાઈટ્રોજન વાયુને નત્રલ પદાર્થમાં ફેરવીને મૂળને

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી Read More »

જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ?

જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર કરવા માટે આપણે જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો જોઈએ, જેથી કરીને છોડના મૂળનો વિકાસ સારો થાય અને સાથે સાથે અમુક પોષક્તત્ત્વોનું પણ લભ્ય સ્વરૂપમાં

જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ? Read More »

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ?

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા માટે આપણે પાકની જરૂરિયાત મુજબ જમીનમાં પોષક્તત્ત્વોનો ઉમેરો દર વર્ષે કરવો જોઈએ. આ ઉમેરો આપણે સેન્દ્રિય કે રાસાયણિક ખાતરોના સ્વરૂપમાં પાકની જરૂરિયાત મુજબ

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ? Read More »

જમીનમાં કાર્બન કેટલો જોઈએ ?

પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી ઉત્તમ ગુણવત્તાવાળી ખેતપેદાશ ઉત્પન્ન કરે છે અને સાર્થોસાથ કુદરતી સ્ત્રોતોનું જતન કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે ટકાઉ પાક ઉત્પાદકતા જાળવવાના પ્રાથમિક ધ્યેયનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આમ સેન્દ્રિય ખેતી જમીન ફ્ળદ્રુપ અને જીવંત બનાવે છે (એટલે કે એક ચોરસ ફૂટ જમીનમાં ૩ થી ૪ અળસિયા પ્રતિ ગ્રામ જમીનમાં એક કરોડથી

જમીનમાં કાર્બન કેટલો જોઈએ ? Read More »