માટીનું પૃથક્કરણ એટલે શું ?
આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની સામે ખૂટતા પોષક તત્ત્વોના પ્રમાણ જાણી શકાય છે. જેથી જરૂરિયાત મુજબ જ ખાતરની ગણતરી કરી બિનજરૂરી વધારાનો ખાતરનો જથ્થો આપવાનું બચાવી શકાય છે […]
માટીનું પૃથક્કરણ એટલે શું ? Read More »











