જમીન

જીવાત : મરચીના ચુસીયા

મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી. તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ. ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં ચૂસીયાં પ્રકારની જીવાતો સામે […]

જીવાત : મરચીના ચુસીયા Read More »

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પસંદ કરવી. વરસાદી પાણી ભરાઈ ન રહે અને નિતારશક્તિ સારી હોવી જોઈએ. જમીનની તૈયારી : ઉનાળામાં ૧ હેક્ટરે સારું કોહવાયેલું ૫ ટન છાણિયું ખાતર જમીનમાં નાખી જમીન ખેડીને તૈયાર કરવી જોઈએ. વાવણી સમય : ૧૫ જૂન થી ૧૫ જૂલાઈ સુધી વાવેતર કરવું. વહેલું વાવેતર કરવાથી રોગ-જીવાતનું પ્રમાણ ઓછુ

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ Read More »

બોલકી ધરતી – ૪ : મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે હું જીવતી રહું છું.

માવઠામાં ભીની થયેલી બોલકી ધરતી કહે છે કે મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે જમીન એટલે કે હું જીવતી રહું છું . માટી ઉપયોગી બેકટેરીયાથી સમૃઘ્ધ રહે તે માટે સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું પડશે. માટીના જૈવિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે ચાર મુખ્ય વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ છે: ખેડાણ ઘટાડવું અથવા સુધારવું, પાક ફેરબદલી કરવી,

બોલકી ધરતી – ૪ : મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે હું જીવતી રહું છું. Read More »

ટુકા અંતરે આંબાની ખેતી

બાગાયત : ટુકા અંતરે આંબાની ખેતી

વધુ અંતરે વાવવાના કારણે ઝાડનું કદ મોટું થાય છે અને કેરી તોડવી, રોગ-જીવાતના ઉપદ્રવની દેખરેખ અને તેનું નિયંત્રણ વગેરે દરેક ખેતીકાર્યો મુશ્કેલ બને છે. વળી શહેરીકરણ, જમીનના વિભાજન અને ઉદ્યોગોને કારણે ખેતીને લાયક ફળદ્રુપ જમીન દિવસેને દિવસે ઘટતી જ જાય છે. એવા સંજોગોમાં આંબામાં ઘનિષ્ટ/અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિથી કલમોની રોપણી દ્વારા નવી વાડીઓ બનાવી એકમ

બાગાયત : ટુકા અંતરે આંબાની ખેતી Read More »

બોલકી ધરતી – 3 : બોલકી ધરતી આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે…

બોલકી ધરતી આજે આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે ભારત, એક વિશાળ અને વધતી જતી વસ્તી ધરાવતો પ્રચંડ દેશ છે , દરેક વ્યક્તિને હંમેશા પૂરતો, સલામત અને પૌષ્ટિક ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે રાષ્ટ્રીય સ્થિરતા, આર્થિક વિકાસ અને તેના નાગરિકોની સુખાકારી માટે

બોલકી ધરતી – 3 : બોલકી ધરતી આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે… Read More »

બોલકી ધરતી – ૨ : બોલકી ધરતી આપણને કંઇક કહેવા માંગે છે. કાન દઈને સાંભળો….

ધરતીની તબીયત ફરી સુધારવી પડશે આ સુધારણા કેમ કરવી? તેની વાત આપણે ધરતી પાસેથી જ જાણીએ. બોલકી ધરતી આપને કંઇક કહેવા માંગે છે. બોલકી ધરતીને કાન દઈને સાંભળો….બોલકી ધરતી કહે છે કે મારી ફળદ્રુપતાનો લાભ તમે વર્ષો વર્ષથી લેતા આવ્યા છો. ધરતીમાં વાવેતર થતા બધા પાકોને હું રસ કશ થી પોષું છું . હું તમારા

બોલકી ધરતી – ૨ : બોલકી ધરતી આપણને કંઇક કહેવા માંગે છે. કાન દઈને સાંભળો…. Read More »

મલ્ચીંગ : ઓર્ગેનિક મલ્ચના ફાયદા જણાવવા વિનંતી

જેમ જેમ આ મલ્ચ ધીમે ધીમે જમીનમાં વિઘટિત થાય છે, તેઓ કાર્બનિક પદાર્થો પ્રદાન કરે છે જે જમીનને ભુરભુરી રાખવામાં મદદ કરે છે. આ કાર્બનિક પદાર્થ જમીનમાં ફાયદાકારક અળસિયા અને અન્ય માટીના સૂક્ષ્મજીવો માટે ખોરાક બને છે જેથી ખૂબ સારી છિદ્રાળુ જમીન બનાવે છે તથા આ મૂળની વૃદ્ઘિમાં સુધારો કરે છે, પાણીને જમીનમાં સરળતાથી જમીનમાં

મલ્ચીંગ : ઓર્ગેનિક મલ્ચના ફાયદા જણાવવા વિનંતી Read More »

જમીનને જીવતી રાખવા સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે

આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે. સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ યાંત્રીકરણ આવતું જાય છે. સાધનો મદદે આવી ગયા છે. મીની ટ્રેકટરની ખપત એટલી વધી છે કે ગુજરાતમાં મીની ટ્રેકટર

જમીનને જીવતી રાખવા સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે Read More »

જમીનમાં ઝીંકની પૂરતી

– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. – જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું .

જમીનમાં ઝીંકની પૂરતી Read More »