પ્રયોગ

પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ !

પશુને દાદર – ખસ-ખરજવું થાય ત્યારે સતત શરીરને ઝાડ કે ગમાણ સાથે ઘસે છે, પશુનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે, ઘણી વખત વધારે પડતું ઘસવાથી શરીર ઉપર જખમ થઈ જાય છે, ચામડી બરછટ પણ થઈ જાય છે અને પશુ બેચેની અનુભવે છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રંગપુર ગામના ભવાનજી હરસજી ઠાકોર […]

પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ ! Read More »

પ્રયોગ : એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણમાં ધતુરાનો રસ

એરંડાના પાકમાં સુકારાના લીધે ધણું મોટું નુકશાન થતું હોયછે, જેમાં છોડ ઊભા ને ઊભા સુકાઈ જતા હોયછે. ખાસ કરીને પાક ફેરબદલી ન કરતા ખેડૂતોને આ સમસ્યા વધુ નડતી હોય છે. ડભોઈ તાલકુાના સેજપુર ગામના મોહનભાઈ શનાભાઈ પટેલ એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણ માટે ધતુરાના રસનો ઉપયોગ કરે છે. ખેડૂતના જણાવ્યા મુજબ , દિવેલાની વાવણી પહેલાં બીજને

પ્રયોગ : એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણમાં ધતુરાનો રસ Read More »

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ.

કૃષિ વિજ્ઞાન આપે છે દુનિયાની છેલ્લામાં છેલ્લી કૃષિ માહિતી, નવી શોધ, નવા બિયારણો, નવી દવાઓના સફળ પ્રયોગોની વાત, કૃષિ વિજ્ઞાન વાંચીને ખેતીને સમૃદ્ધ બનાવવા આજે જ ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાવ.

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ. Read More »

પ્રયોગ : જામફળ અને તુવેરમાં જીવાત નિયંત્રણ

હું કોઈપણ દવા કે ખાતરનો ઉપયોગ કરતા પી.એચ. ચકાસી લઉ છું. સામાન્ય રીતે વનસ્પતિ 6.5 થી 7 પીએચ. સુધી જ તેનો ઉપયોગ કરી શકે છે. તેથી જો પી.એચ. ઓછો હોય તો તેમાં ચૂનો ઉમેરીએ છીએ અને પી.એચ. વધારે હોય તો લીંબુનો રસ ઉમેરીએ છીએ.

પ્રયોગ : જામફળ અને તુવેરમાં જીવાત નિયંત્રણ Read More »

પ્રયોગ : ખર્ચ વગરની આળસુ માણસની ખેતી ! ભાસ્કર સાવે..

બાગાયત પાકોમાં ઉધઈ નિયંત્રણ કેમ કરવું ?
ટામેટાના પાકમાં કોકડવાનું નિયંત્રણ.

પ્રયોગ : ખર્ચ વગરની આળસુ માણસની ખેતી ! ભાસ્કર સાવે.. Read More »

ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ પોતાનો ધંધો.

કોવિડ પછી આ પ્રયોગ વધુને વધુ સફળ થઇ રહ્યો છે. સીધું ખેડૂતો પાસેથી પેદાશ મળવાથી વચ્ચે રહેલા દલાલો- મિડલમેન નીકળી જવાથી ખેડૂતને મંડી કરતા ઊંચા ભાવ મળે છે. અને ઉપભોક્તાને રિટેઇલ ભાવ કરતા વ્યાજબી ભાવે ગુણવત્તા ભરેલો માલ મળે છે. ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ પોતાનો ધંધો.

ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ પોતાનો ધંધો. Read More »

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ?

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ? અળસિયાની વસાહત પણ ઊભી કરી છે. શરૂ શરૂમાં એકલું છાણ જ અળસિયાને ખાવા આપતા. પણ પછી એમ થયું કે અલ્યા ! છાણ પોતે જ ઉત્તમ ખાતર છે. એ ખાઈને અળસિયા ખાતર બનાવી દે એમાં શી નવાઈ ? આપણી વાડીમાં તો ખેત – કચરાનો પાર નથી. એ જ

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ? Read More »

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે એક છે પ્રભાવી જીન અને બીજું પ્રચ્છન્ન જીન, જે પ્રભાવી જીન હોય તેના ગુણધર્મો બીજી પેઢીમાં દેખાય છે. જુવો ઉપરના છોડમાં સંકરણ કાર્ય પછી જે જિન પ્રભાવી હતું એટલે કે ડૉમિનન્ટ હતું તે બીજી પેઢીમાં દેખાયું , સંકરણ કરવા માટે મેન્ડેલ પરાગરજને

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે Read More »

વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.

ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું હતું. વટાણાના અલગ અલગ કલરના છોડનું સંકરણ કરીને જોયું તો વિવિધતા મળી સંકરણ એ કુદરતની દેન લોકો

વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું. Read More »

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ

૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે. ગ્રેગોર જોહાન મેન્ડેલ દ્વારા વટાણાના છોડ ઉપર પ્રયોગો કરીને જીનેટિકસ એટલે કે આનુવંશીક ગુણધર્મ બીજી પેઢીમાં ઉતરે છે તેની વાત કરી , આમ જયારે તેણે વાત કરી ત્યારે કોઈ એ

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ Read More »