બીજ

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પસંદ કરવી. વરસાદી પાણી ભરાઈ ન રહે અને નિતારશક્તિ સારી હોવી જોઈએ. જમીનની તૈયારી : ઉનાળામાં ૧ હેક્ટરે સારું કોહવાયેલું ૫ ટન છાણિયું ખાતર જમીનમાં નાખી જમીન ખેડીને તૈયાર કરવી જોઈએ. વાવણી સમય : ૧૫ જૂન થી ૧૫ જૂલાઈ સુધી વાવેતર કરવું. વહેલું વાવેતર કરવાથી રોગ-જીવાતનું પ્રમાણ ઓછુ […]

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ Read More »

જમીનમાં ઝીંકની પૂરતી

– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. – જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮ થી ૧૦ કિલો પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું .

જમીનમાં ઝીંકની પૂરતી Read More »

શું તમને ખબર છે કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી છે ? આજે જ જોડાવ

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે છે ? એપ્રિલ અંક > કપાસની નવી જાતોના ખેડૂતોના અનુભવો કપાસ બીજ પસંદગી વિશેષાંક. મે અંક > કપાસની ખેતીમાંથી આવક કેમ મેળવશો ? જુન અંક > ચોમાસું પાકોમાં ક્યા પાકનું વાવેતર નફાકારક રહેશે ?. આજે ટેલીગ્રામ ચેનલમાં જોડાઈને કૃષિ વિજ્ઞાન માસિક વાંચવાનું શરૂ કરો.

શું તમને ખબર છે કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી છે ? આજે જ જોડાવ Read More »

આજે ગાડું લઈને તો કોણ ખેતરે જાય છે ?

એકવીસમી સદીનો યુગ ઝડપી બની ગયો છે. મોટર અને મોટરસાયકલ આવી ગયા છે. ભલે ચાર પાંચ કિલોમીટર દૂર ખેતરવાડી હોય. સીમનો મારગ દશ મિનિટમાં વળોટીને ખેતરે પહોંચી જવાય. સવાર હોય કે સાંજ એ જ ઝડપે ગામથી ખેતર અને ખેતરથી ગામ. આકાશ સામે જોવાનો સમય ક્યાં છે ? એવું માની ન લેવું ગામડા ગામમાં રહેતા હોઈએ

આજે ગાડું લઈને તો કોણ ખેતરે જાય છે ? Read More »

અમુક બીજ ૩ વરસ જૂના પણ ઉગી જાય, જ્યારે અમુક બીજે વરસેય ન ઉગે –એવું કેમ ?

કારણ કે દરેક પ્રકારના બીજની સ્ફૂરણશક્તિ એક સમાન નથી હોતી. જે તે પ્રકારના બીજમાં તે પોતે પરિપક્વ થયા પછી તેની જીવંત રહેવાની તાકાત કેટલી બળિયાવર છે તેના ઉપર આધાર હોય છે. દા.ત. તલ, મગ, વરિયાળી, જીરુ-ઘઉં, જુવાર-બાજરો, ગુવાર વગેરેને સડે કે બગડે નહીં તે રીતે સાચવી શકીએ તો બે ત્રણ વરસ સુધી એની સ્ફૂરણશક્તિને આંચ

અમુક બીજ ૩ વરસ જૂના પણ ઉગી જાય, જ્યારે અમુક બીજે વરસેય ન ઉગે –એવું કેમ ? Read More »