બીજ

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો…

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો નોંધો કે બિયારણએ ખેતીનો પાયો છે બીજની પસંદગી જેટલી સારી તેટલી તમારી ખેતી સમૃદ્ધ. કારણ કે નવા નવા બીજમાં હોય છે અનુવાંશિક ગુનો નો ભંડાર આજે વૈજ્ઞાનિકો જે નવા બીજ શોધે છે તેમાં તે રોગ-જીવાત સામે પ્રતિકારકશક્તિ અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા મળે તેવા ગુણધર્મો વળી […]

નવું અપનાવવાથી કેવો ફાયદો થાય તે તમારે જાણવું હોય તો વાંચો… Read More »

ગુલાબી ઈયળની વાતચીત – ૫

ચાલો, જીંડવામાં ગરતા પહેલા ફેરોમોન ટ્રેપથી બચવાનું છે તે ઉપરાંત બીજું કાંઈ ઘ્યાન રાખવાનું બા ? હા ઈ વાત તો હું સાવ ભૂલી ગઈ સીન્થેટીક પાયરેથ્રોઈડ ઉપરાંત બેવેરીયા બેસીયાના નામની ફુગને અને આપણા શરીરને આડવેર છે તેથી જો ખેડૂત વાતાવરણમાં વરસાદી માહોલ અને ભેજ હોય ત્યારે બેવેરીયા છાંટે અને આ ફુગ જો આપણા શરીરને અડી

ગુલાબી ઈયળની વાતચીત – ૫ Read More »

ગુલાબી ઈયળની વાતચીત – ૪

બીજુ શું ઘ્યાન રાખવું બા !…સાંભળ અત્યારે આપણે ઈયળ સ્વરૂપે છીએ અને આપણને બીજુ વરદાન છે કે આપણે જમીનની તીરાડમાં, કપાસના ઠાલીયામાં, કપાસની સાંઠીમાં ૮ થી ૧૩ મહિના સુધી ઈયળ સ્વરૂપે શુસુપ્ત અવસ્થામાં હલ્યા ચાલ્યા વગર દેડકાની જેમ રહી શકીએ, અને પાછું આપણને વરદાન પણ કેવું જયારે કોશેટામાં જવું હોય ત્યારે જઈ શકીએ, એટલે જ

ગુલાબી ઈયળની વાતચીત – ૪ Read More »

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું ADV-૫૭૫૯ મરચીમાંથી મને એક એકર ૧૦૦૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મળેલ છે. અને લાંબા સમય ચાલે છે માટે મારી પહેલી પસંદ ADV-૫૭૫૯ છે. હું બીજા ખેડૂત મિત્રો ને પણ આ જાત વાવેતર કરવા ભલામણ કરું છું. વજુભાઈ ખૂટડગામ : નાખડા તા: વેરાવળ જિલ્લો: ગીર સોમનાથ મોં. 97237 13565

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે. Read More »

કપાસ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.

હું ઘણા સમયથી પ્રજ્વલ્લા મરચીનું વાવેતર કરું છું. પ્રજ્વલ્લા મરચીના છોડની ઊંચાઈ ૪.૫ ફૂટ થાય છે. બીજી વેરાઈટી કરતા ખુબજ ઊંચાઈ થાય છે. મને ખાસ ખૂબી એ લાગી કે તેમાં સુકવણી ટાઈમે સારો અને ચટાકેદાર થાય છે. જેના લીધે મને બજારભાવ સારા મળે છે. સુખદેવસિંહ તખુભા કાઠીયામુ. ઘોઘાવદર તા.ગોંડલ જી. રાજકોટ મો.૯૬૬૨૫૧૩૩૦૩ વધુ માહિતી માટે

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે. Read More »

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.

મેં યોગી વેરાઈટી વાવી હતી આ જાત લાંબા સમય સુધી થાકતી નથી અને વેરાઈટીમાં મરચાની જે લંબાઈ છે તે છેલ્લે સુધી જળવાઈ રહે છે. અને તેમાં ઉપરની જે ફૂટ છે તે કંટીન્યુ ચાલુ રહે છે અને આ વેરાઈટીમાં જેની ડાળીઓમાં રુવાંટી હોવાથી તેમાં થ્રિપ્સ, કથીરીના એટેક પણ ખુબજ ઓછા આવે છે અને આ વેરાઈટીનું મેં

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે. Read More »

મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચીની લંબાઈ ખુબ સારી થાય છે.

મેં નામધારી કંપનીની NS-2549 જાતનું વાવેતર કરેલ છે. મને આ જાતમાંથી વીઘે 35 મણનો ઉતારો આવેલ છે. નામધારી NS-૨૫૪૯ જાત સારું ઉત્પાદન આપે છે. અને આ જાતના મરચા લાંબા અને ઘાટા લીલા રંગના થાય છે જેથી વેપારીઓની પહેલી પસંદગી પામે છે. મરચાની ક્વોલીટી સારી થતી હોવાથી બજારભાવ પણ ઉચા મળે છે. ઘેલાભાઈ વશરામભાઇ ચૌહાણગામ ચીરોડા

મરચી બીજ પસંદગી : નામધારી સીડ્સ મરચીની લંબાઈ ખુબ સારી થાય છે. Read More »

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે.

નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે. મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું, વાયરસનું પ્રમાણ ખુબ ઓછું, સુકારા સામે પ્રતિકારક, વધારે ઉત્પાદન અને સારા બજારભાવ મળ્યા રસિકભાઈ રૂડાભાઈ ભંડેરીગામ: ગુંદાસરી તાલુકા: જામ કંડોરણા જી. રાજકોટ મોં. ૯૯૨૫૮૩૧૮૪૬ વધુ માહિતી માટે તેમજ બિયારણ ક્યાંથી મળશે તે જાણવા માટે અહી ક્લિક કરો

મરચી બીજ પસંદગી : નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે. Read More »

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ઉત્પાદન વધુ મળે છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કરેલ હતું હું બે વર્ષથી ADV-૫૭૫૯ મરચીનું વાવેતર કરું છું ADV-૫૭૫૯માંથી ૧૯૦૦૦ કિલો લીલા મરચાનું ઉત્પાદન મળેલ છે ADV-૫૭૫૯ મરચી મને ખુબ સારી લાગી છે. મારી પહેલી પસંદ ADV-૫૭૫૯ મરચી છે. જશુભાઈ નાઘેરા ગામ : ભાલપરા તા.: વેરાવળ જિલ્લો: ગીર સોમનાથ મોં. 99044 56680 વધુ માહિતી માટે તેમજ બિયારણ ક્યાંથી

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ઉત્પાદન વધુ મળે છે. Read More »

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સનું મરચું લાલ ચટાકેદાર થાય છે.

મેં વિશ્વાસ સીડ્સનું યોગી મરચીની જાતનું વાવેતર કરેલ છે મરચાની આટલી લંબાઈ મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી. 7 થી 8 ઇંચનું મરચું કલર એકદમ લાલ ચટાકેદાર મારા ગામના ખેડૂતો જોતા જ રહી ગયા. આવી વેરાઈટી ક્યારેય જોવા જ ન મળી. યોગીમાં ડાળીમાં રુવાંટી હોવાથી તેમાં ચુસીયા, થ્રિપ્સ અને વાઇરસ તો આવ્યો જ નહિ. .

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સનું મરચું લાલ ચટાકેદાર થાય છે. Read More »