Author name: sujay

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો.

વિશ્વાસ – ૭ જીરું મનસુખભાઈ ડાયાભાઇ વસોયા મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪ રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર મનસુખભાઈ. મિત્રો હું છેલ્લા ૫ વર્ષોથી જીરાનું વાવેતર કરુ છું. પણ છેલ્લા બે વર્ષથી મેં વિશ્વાસ સીડ્સની જીરાની વેરાયટી વિશ્વાસ ૭નું વાવેતર કરેલ હતું અને આ વર્ષે પણ વિશ્વાસ ૭

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો. Read More »

રોગ : શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

રોગ : શેરડીનો રાતડો Read More »

ભુકારૂપ જંતુનાશક દવા

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ) અને ગોળી (ટૅબ્લેટ)નો સમાવેશ થાય છે. ભૂકારૂપ દવાઓમાં કેટલીક દવાઓ પાણીમાં અદ્રાવ્ય હોય તેને સીધી પાક પર છાંટી શકાય છે. સામાન્ય રીતે આ

ભુકારૂપ જંતુનાશક દવા Read More »

મગફળીમાં આફલાટોક્સિન ઝેરી ફૂગનું નિવારણ કેમ કરશો ?

શક્ય હોય તો પાકની અવસ્થાએ દુષ્કાળની પરિસ્થિતિમાં પિયત આપવું. કારણ કે, પાણીની ખેંચનાં કારણે આ પ્રકારની સમસ્યા વધે છે. નિંદામણ અને મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા થતી અટકાવો. મગફ્ળી બરાબર પાકે પછી જ ઉપાડો, વધારે પડતી પાકેલ મગફ્ળીમાં આ સમસ્યાની શક્યતા વધારે રહેલી છે. મગફ્ળીના જથ્થામાંથી ફૂગ લાગેલ તથા નુકસાન પામેલ ડોડવા દૂર કરો. રોગિષ્ટ

મગફળીમાં આફલાટોક્સિન ઝેરી ફૂગનું નિવારણ કેમ કરશો ? Read More »

સોયાબીનમાં યલો મોઝેક વાયરસ

આપણે જાણીયે છીએ કે ભીંડાના પાકમાં પીળીયો એટલેકે યલો મોઝેક વાયરસ (YMV) આવે તો પાકમાં બહુ નુકશાન થાય છે આ એક વાઇરસને લીધે થાય છે . મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં વાતાવરણના ફેરફાર અને આ વાઇરસ આ વર્ષે સોયાબીનના પાકમાં યલો મોઝેક વાયરસ (YMV)નો ગંભીર પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ઉપજના નુકસાન અંગે ગંભીર

સોયાબીનમાં યલો મોઝેક વાયરસ Read More »

જીરુનો ભૂકીછારો

જીરુનો ભૂકીછારોમાં પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણ માટે ગંધક ભૂકીનો છંટકાવ ર૫ કિ.ગ્રા./હે. અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લિટરનો છંટકાવ (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક ભૂકીનો છંટકાવ કરવો) જરૂર મુજબ કરવા.

જીરુનો ભૂકીછારો Read More »

મગફળીમાં આફલાટોક્સિન ઝેરી ફૂગ ક્યારે લાગે ?

પાકની પાછલી અવસ્થામાં ખાસ કરીને ડોડવામાં દાણા ભરાતી વખતે પાણીની ખેંચ પડવી. મગફ્ળીના ઊભા પાકમાં ખેડ અને નીંદામણથી ડોડવાને યાંત્રિક નુકસાની થવી. મગફ્ળીને ખેતર કે ગોડાઉનમાં ભોટવા, ઉધઈ કે ડોડવાના સડાથી થતું નુકસાન. મગફળી ઉપાડતી વખતે ભારે અને અથવા સતત વરસાદ. અપરિપક્વ મગફળી ઉપાડવી તથા ઉપાડવામાં મોડું કરવું. મગફ્ળીની સુકવણી વખતે ભેજવાળું વાતાવરણ. મગફ્ળીના દાણામાં

મગફળીમાં આફલાટોક્સિન ઝેરી ફૂગ ક્યારે લાગે ? Read More »

વરિયાળીનો જીવાત : પાનકથીરી

પાનકથીરી એ ચાર જોડી પગ ધરાવતી, કદમાં નાની અને રાતા રંગની જીવાત છે. તે પાન પર જાળાં બનાવી નુકસાન કરે છે. ફૂલ, પાન્ડા પર તેમજ બીજ બેસવાની અવસ્થાએ પણ રસ ચૂસીને નુકસાન પહોંચાડે છે. નિયંત્રણ વ્યવસ્થા (૧) ચોમાસુ વરીયાળીની ફેરરોપણી સમયસર ૧૫મી ઓગસ્ટ તથા શિયાળુ વરીયાળીની વાવણી ઓક્ટોબરના છેલ્લા અઠવાડીયાથી નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધીમાં કરવી.

વરિયાળીનો જીવાત : પાનકથીરી Read More »