Author name: sujay

ફળવૃક્ષોને બહારની માવજત આપવા શું કરવું ?

મોટાભાગના ઝાડવાઓમાં મૃગ, હસ્ત અને આંબે બહાર- આ ત્રણ ગાળા આસપાસ ફૂલોનો આવિર્ભાવ થતો હોય છે. પણ કેટલાંક – લીંબુ, જામફળ અને દાડમ, કે જે સૌરાષ્ટ્રના ઉત્તમ ત્રણ ફળઝાડોનાં એવાં અપલક્ષણ કે વરસમાં આ બધાંની જેમ એક જ વાર ફૂલો ખીલવી ફળો આપવાં એવું એ બંધન એને નહીં ! ત્રણે ઋતુમાં ફૂલો ખીલવ્યા કરે.પણ એનું […]

ફળવૃક્ષોને બહારની માવજત આપવા શું કરવું ? Read More »

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય પાણી અને પોષકતત્વોની અછત હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટેનું ૧૯-૧૯-૧૯ ખાતર

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ Read More »

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો

શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે એક અનોખી નોટબુક વિકસાવી જેનો ઉપયોગ એક દિવસમાં છ વિષયોનું લેખન કરવા માટે થઈ શકે અને આમ કરવાથી એક વિદ્યાર્થી જે હાલમાં સાત-આઠ કિલોગ્રામ વજન લઈને શાળાએ જાય

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો Read More »

જુના વર્ષોમાં કપાસની ખેતીમાં વિક્રમ -5 અને વિક્રમ -9 દ્વારા ખેડૂતોને સારી આવક મળી હતી.

વિક્રમ સીડ્સના પ્રણેતા બાબુભાઈ પટેલ ને યાદ કરી સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો વતી કૃતજ્ઞતા વ્યક્ત કરીયે કે જુના વર્ષોમાં કપાસની ખેતીમાં વિક્રમ -5 અને વિક્રમ -9 કપાસ દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોને સારી આવક મળી હતી. સમય જતા વિક્રમ કંપની મહિકો એ ખરીદી લીધી પછી બાબુભાઇ પરિવારના નાગરભાઈએ શિવમ સીડ્સ અને નરેશભાઈએ માર્કીવ સીડ્સ અને શ્રીંમ સીડ્સ દ્વારા

જુના વર્ષોમાં કપાસની ખેતીમાં વિક્રમ -5 અને વિક્રમ -9 દ્વારા ખેડૂતોને સારી આવક મળી હતી. Read More »

ડાંગર : ગાભમારાની ઇયળ અને ડાંગરનાં ચૂસીયાં

ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જાેઈએ. ચૂસીયાંનો ઉપદ્રવ જાેવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાખવુ. પ્રકાશપીંજર અને ગાભમારાના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય. ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે કાર્ટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી (૨૦ કિ.ગ્રા.) અથવા કાર્બોફયૂરાન ૩ જી (૩૦ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪

ડાંગર : ગાભમારાની ઇયળ અને ડાંગરનાં ચૂસીયાં Read More »

થ્રિપ્સ અને પાન કથીરી

થ્રિપ્સથી થતા નુકસાનમાં જીવાત પાન પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. તેથી તે ભાગ સફેદ થઈ પાછળથી ભૂખરો થઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઈ જાય છે. ઉપદ્રવિત પાન હોડી આકારના બની જાય છે. આમ નવા પાન અને ડૂંખો તંદુરસ્ત રહે છે. પાનકથીરીથીના નુકસાનમાં પાન પર પીળાશ પડતા સફેદ ધાબા જોવા

થ્રિપ્સ અને પાન કથીરી Read More »

આંગળીના ટેરવે : એઆઈ (AI) – ખેડૂતનો નવો સાથી: કમાણી વધારશે, મહેનત ઘટાડશે.

આજના સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં એઆઈ (AI) એટલે કે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” ની ચર્ચા થઈ રહી છે. અહીં સુધી કે AI હવે શહેરમાં જ નહીં, પણ ગામડામાં અને ખેડૂત સુધી પહોંચી ગઈ છે. તમે ખેતરમાં કામ કરતાં હો ત્યારે હવે તમારું મોબાઈલ ફક્ત વાતચીત માટે નહીં, પણ એ તમને હવે પાકની યોગ્ય સંભાળ માટે માર્ગદર્શન

આંગળીના ટેરવે : એઆઈ (AI) – ખેડૂતનો નવો સાથી: કમાણી વધારશે, મહેનત ઘટાડશે. Read More »

ડાંગરનો પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ અને 60 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં પાકમાં ભલામણ મુજબ જભેળવી છંટકાવ કરવો. નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.

ડાંગરનો પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ Read More »

બાયોચારનો વપરાશ દર

કોઈપણ જમીન સુધારણાની ભલામણ માટીના પરીક્ષણ, જમીનના પ્રકારો અને પાકો પર આધાર રાખતો હોય છે. તેવી જ રીતે બાયોમાસ પણ અલગ અલગ ઇનપુટ બાયોમાસ સામગ્રીઓ અને તેમની લાક્ષણિકતાઓ પર આધારિત છે, આમ ચોક્કસ બાયોચારની પ્રકૃતિ (દા.ત. જમીનની ph ) પણ વપરાશ દરને પ્રભાવિત કરે છે. કૃષિ વૈજ્ઞાનિકોના મત અનુસાર, ૫-૫૦ ટન બાયોચાર પ્રતિ હેક્ટર (૦.૫-

બાયોચારનો વપરાશ દર Read More »

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારા વચ્ચેનો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે.

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારો આવે છે આ બને સુકારા વચ્ચે નો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે ચાલો જાણીયે આ બંને વચ્ચેનો તફાવત .પાછોતરો સુકારા માં પાન ઉપર અનિયમિત, પાણીપોચાં કાળા ફોલ્લીઓ પડે છે અને તે ઠંડા, ભીના હવામાનમાં ઝડપથી ફેલાય છે. જખમની આસપાસ આછા લીલા રંગના આભાસ જોવા

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારા વચ્ચેનો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે. Read More »