Author name: sujay

ફોસ્ફરસની ઉપલબ્ધિ માટે ફૂલ આવતા પહેલા આટલું કરો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા (PSB) બેસિલસ અને સ્યુડોમોનાસ પ્રજાતિઓ કુદરતી રીતે માટીના કણોમાંથી ફોસ્ફરસને ઉપલબ્ધ કરી શકે છે, જેનાથી છોડને તે સરળતાથી મળે. ▪️માયકોરાઇઝલ ફૂગ ઇનોક્યુલેશન: તે એક મિત્ર ફૂગ છે જે મૂળ સાથે જોડાયેલી હોય છે, તે છોડને કુદરતી રીતે ફોસ્ફરસ શોષવામાં મદદ કરે છે.

ફોસ્ફરસની ઉપલબ્ધિ માટે ફૂલ આવતા પહેલા આટલું કરો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખારેક્માં નર હાથો કયારે ઉતારવો અને પરાગરજ કઈ રીતે એકત્રિત કરવી

નરનો હાથો પૂરેપૂરો ફાટ્યો ન હોય તો પણ કાપી લેવો જરૂરી છે (નહીં તો પરાગરજનો વ્યય થાય છે). નર હાથાની પરિપક્વતા ચકાસવા તેને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવતાં તેમાંથી ચર ચર અવાજ સાંભળવા મળે તો તે તેની પરિપક્વતા સુચવે છે. નરનો હાથો કાપ્યા બાદ તેનું ઉપરનું પડ દૂર કરવું અને હાથાને છાંયામાં મૂકવો (સીધા

ખારેક્માં નર હાથો કયારે ઉતારવો અને પરાગરજ કઈ રીતે એકત્રિત કરવી Read More »

સોયાબીન : સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ બનાવો

સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ પણ બનાવી શકાય છે. ઉપર મુજબ સોયાબીન દૂધને લઈ તેમાં પ૦% ના પ્રમાણમાં સાદુ દૂધ ઉમેરવામાં આવે છે. મીક્ષીંગ થયા બાદ તેમાં યોગ્ય માત્રામાં મેળવણ ઉમેરવામાં આવે છે. સામાન્ય દહીંની જેમ આ રીતે સોયાબીનમાંથી ૧૦ થી ૧ર કલાકમાં દહીં બનાવી શકાય છે. આ દહીંનો ઉપયોગ સામાન્ય દહીંના સ્થાને કરી શકાય છે.

સોયાબીન : સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ બનાવો Read More »

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં ભળી જાય છે. ▪️હાડકાના ખાતરમાંથી મળતો ફોસ્ફરસ : બોનમીલ પ્રાણીઓના હાડકા ના ભુકા માંથી બનાવવામાં આવે છે . બોનમીલ માંથી ફોસ્ફરસ અને થોડું નાઇટ્રોજન મળે છે. ▪️ફોસ્ફેટ સમૃદ્ધ ઓર્ગેનિક ખાતર

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

સેન્દ્રિય ખેતીમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરવું ?

• જીવાત નિયંત્રણ માટે બેસીલસ થુરીજીન્સીસ, બેસીલસ પોપીલ અને લીંબોડીના તેલનો ઉપયોગ કરવો. • રોગ નિયંત્રણ માટે બીવેરીયા બેઝિયાના, મેટારીઝીયમ એનીસોપ્લી, વર્ટીસીલીયમ લેકાની અને નોમુરીયાનો ઉપયોગ કરવો. • વાયરસ નિયંત્રણ માટે એનપીવી, સીપીવીનો ઉપયોગ કરવો.

સેન્દ્રિય ખેતીમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે શું કરવું ? Read More »

રોગ : શાકભાજી ધરૂ મૃત્યુ/ ધરૂનો કોહવારો

ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી. ત્યાર બાદ ધરૂવાડિયાની જમીન પર….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

રોગ : શાકભાજી ધરૂ મૃત્યુ/ ધરૂનો કોહવારો Read More »

ફોસ્ફરસની ઉણપના કારણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું: કુદરતી રીતે નબળી જમીનમાં ફોસ્ફરસ નો અભાવ હોય છે.
▪️ઠંડી અને ભીની જમીન: ઠંડા, ભીના વાતાવરણમાં મૂળ ફોસ્ફરસ અને સારી રીતે શોષી શકતા નથી.
▪️એસિડિક માટી pH: ખૂબ જ એસિડિક (પી.એચ .5.5 થી….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

ફોસ્ફરસની ઉણપના કારણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબાનું વાવેતર કેટલા અંતરે અને કયારે કરવું ?

ગુજરાત રાજ્યમાં આંબાની રો૫ણી ૧૦ મીટર x ૧૦ મીટરના અથવા ૧૦ મીટર X ૮ મીટર અથવા ૮ મીટર x 9 મીટરના અંતરે કરવાની ભલામણ કરવામાં આવે છે. ઘણી ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીનવાળા વિસ્તારમાં રાજાપુરી જેવી જૂસ્સાદાર જાત રોપવી હોય કે બીજા મિશ્રપાકો લાંબા સમય સુધી લેવાના હોય ત્યાં વધુ અંતર રાખી રોપણી કરવી હિતાવહ

આંબાનું વાવેતર કેટલા અંતરે અને કયારે કરવું ? Read More »

બોલકી ધરતી – ૮ : જમીનનો પીએચની ખબર જ નથી અને વધુ પડતા ખાતરો દીધે રાખે છે.

બોલકી ધરતી ઊંડા શ્વાશ લઈને કહે છે કે ઉંડેથી આવતા ઉંના ઉના પાણી, ક્ષાર વાળા પાણી, વધુ પડતા રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ અને જમીનમાં રહેલા નુકશાનકારક જંતુઓને મારવા આડેધડ જંતુનાશકો પાવાથી બોલકી ધરતી સાવ જીણા અવાજે કહે છે કે મારી સોઈલ હેલ્થ માટે જરૂરી ઉપયોગી બેકટેરીયા આ બધી આડેધડ પ્રવૃતિથી સાવ ઓછા થઈ ગયા છે

બોલકી ધરતી – ૮ : જમીનનો પીએચની ખબર જ નથી અને વધુ પડતા ખાતરો દીધે રાખે છે. Read More »

ફોસ્ફરસની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૃદ્ધિ અટકે : છોડ ધીમે ધીમે વધે છે અને છોડ નાના રહે છે.
▪️ ઘાટા લીલા અથવા જાંબલી પાંદડા થઇ જાય : પાંદડા, ખાસ કરીને જુના, ઘેરા લીલા થઈ શકે છે અથવા જાંબલી, લાલ અથવા તાંબા વર્ણ રંગનો થઇ જાય છે .
▪️ ફૂલો અને ફળો મોડા….

પૂરું વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
https://t.me/krushivigyan

#કૃષિ વિજ્ઞાન ટિપ્સ

ફોસ્ફરસની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »