જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર
ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે. જેના કારણે જમીનમાં વરાપ જલ્દી આવતી નથી તેથી ચોમાસામાં વરસાદ પૂરો થયા બાદ વાનસ્પતિક વિકાસ આવતો રહે છે. જેના કારણે ફૂલ આવવાની પ્રક્રિયા […]
જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર Read More »










