જમીન

વેલાવાળા શાકભાજી : ફળમાખીનું નિયંત્રણ

ટુઆ પડેલ અને ખરી પડેલ ફળોને અનિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા તથા ભૂકીરૂપ કીટનાશક ભભરાવી ખાડો પૂરી દેવો. ફળોની વીણી “નિયમિત રીતે કરવી અને ફળો પાકટ થતા પહેલા ઉતારી લેવા. વાડીમાં ક્યુલ્યુર યુક્ત બ્લોક ધરાવતા ટ્રેપ હેકટર દીઠ ૧૬ લેખે સરખા અંતરે મૂકવા. ફળમાખીને આકર્ષી નાશ કરવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો. વિષ

વેલાવાળા શાકભાજી : ફળમાખીનું નિયંત્રણ Read More »

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો

નીચાણવાળા વિસ્તારમાં કે ઢાળઢોળાવવાળી જમીનોમાં જ્યારે વધુ માત્રામાં પિયત કરવામાં આવે ત્યારે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતું હોય છે. તો જર્મીનના ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડ કાર્યો કરવામાં આવે તો જમીનના પડને ધોવાણ થતાં અટકાવી શકીએ છીએ. તથા હંમેશાં યાદ રાખવું કે કોઈ પણ પાકને જરૂરિયાત પ્રમાણનું પિયત આપવું. વધુ પડતાં પાણીને લીધે જમીનનું ઉપરનું આવરણ

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો Read More »

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે નાઈટ્રેટ સ્વરૂપે તૈયાર થયેલો નાઈટ્રોજન છોડને લભ્ય બને છે આ પ્રક્રિયા માટે જરૂર છે માઈક્રોબ્ઝની, આ માટે જરૂર છે સેન્દ્રીય પદાર્થો થી ભરેલ લબલબ જમીન અને ઉપયોગી માઈક્રોબ્ઝની હાજરી દ્વારા

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે. Read More »

જમીનના સેન્દ્રિય કાર્બન અને પશુના અવશેષો

પશુઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતા છાણ તથા મૂત્ર એ એક કીમતી ખાતર છે અને તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. આ છાણ તથા મૂહુ એ એક સૂક્ષ્મજીવો માટે ખોરાકનો સ્ત્રોત બની રહે છે; જેના ઉપયોગના લીધે સૂક્ષ્મજીવો જમીનમાં કાર્બનિક પદાર્થનો વધારો કરે છે. આ કાર્બનિક પદાર્થની મદદથી કાર્બન તત્ત્વમાં વધારો થાય છે.

જમીનના સેન્દ્રિય કાર્બન અને પશુના અવશેષો Read More »

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધે છે અને તેને લીધે સેન્દ્રીય પદાર્થ અથવાતો આવેલા ખાતરોને છોડને જોઈએ તે ફોર્મમાં મૂળ દ્વારા લભ્ય બને તેવું બનાવવામાં માઈક્રોબ્ઝ આપણને મદદ કરે છે.

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. Read More »

સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે

● ઓર્ગેનિક ખેતી હોય કે ઇનઓર્ગેનિક ખેતી હોય સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે. કુદરતે ધરતીમાં કરોડો ઉપયોગી બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝૂઆ, અળશિયા વગેરે આપણને ભેટ ધર્યા છે તેના લીધે આપણી જમીન જીવતી છે આને વૈજ્ઞાનિક ભાષામાં માઈક્રોબ્ઝ કહે છે. માઈક્રોબ્ઝની હાજરી આપણી ખેતીમાં કેમ વધે તે વિચારવાનો સમય આવ્યો છે..

સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે Read More »

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે શૂન્ય ખેડાણ : ઝીરો ટીલેજ

હવે જો કાર્બન ટકાવવા માટેના ઉપાયોની વાત કરવામાં આવે તો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવી જોઈએ. કારણ કે જમીનને ખેડાણ કરવામાં આવે ત્યારે જમીનને એક રીતે ખુલ્લી કરી દેવામાં આવે છે જેના લીધે જમીનની સપાટી સૂર્યપ્રકાશના વધુ સંપર્કમાં આવે છે તથા જમીનનો કાર્બન જમીનમાંથી વાતાવરણમાં આવી જાય છે અને આમ જમીનમાં કાર્બનનું પ્રમાણ ઘટવા લાગે

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે શૂન્ય ખેડાણ : ઝીરો ટીલેજ Read More »

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે ઘનિષ્ઠ વાવેતર કરો જમીનો કાર્બન બનાવો :

ધનિષ્ઠ વાવેતર એ પણ એક કાર્બન ટકાવી રાખવા માટેનો છે. ઉપાય છે. જો જમીનમાં ગાઢ વાવેતર કરવામાં આવે તો જમીન સંપૂર્ણપણે પાક વાવેતરથી ઢંકાઈ જાય છે, તથા તેના લીધે ખુલ્લી જમીન નહિવત થઈ જાય છે. આમ જર્મીન જેટલા વધુ સમય સુધી પાકથી ઢંકાઈ રહે તો તેના લીધે સૂર્યપ્રકાશના કિરણો સીધે સીધા જમીનની સપાટી પર પડતાં

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે ઘનિષ્ઠ વાવેતર કરો જમીનો કાર્બન બનાવો : Read More »