મરચીની સફળ જાત : સુકેતુ પ્રાડો જાતના બજારભાવ ઊંચા મળે છે.
અબ્દુલભાઈ પટેલ મુ. પાંચ દ્વારકા, તા-વાંકાનેર, જી. મોરબી મો. ૯૯૨૫૨ ૫૮૯૧૭ હુ મધ્યમ માવજત કરનાર ખેડુત છુ. મે જીવનમા પહેલી વખત મરચીનુ વાવેતર કર્યુ. મે નર્સરીમાથી સુકેતુ સીડ્સ કંપનીની સુકેતુ પ્રાડો વેરાયટીનો રોપ લઈને વાવેતર કરેલુ. પરંતુ પાછોતરા વરસાદના કારણે લગભગ બધાની મરચી ઊભી સુકાઈ ગઈ અને જેમની જીવીત રઈ એમને વાઈરસનો ભરડો ખાઈ ગયો […]
મરચીની સફળ જાત : સુકેતુ પ્રાડો જાતના બજારભાવ ઊંચા મળે છે. Read More »











