મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતનો બજારભાવ ખુબ સારો મળે છે.
કિશોરભાઈ ઠુંમર મુ. વેકરી તા.ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૩૫૪૦૬, ડ્રિઝલ પ્રતિમા જાતની વિશેષતા એ છે કે ખરાબ વાતાવરણમાં પણ ૩૫ મણ વિઘે જેટલું ઉત્પાદન આપી રહી છે, જે સારી ઉપજ ગણાય. સાથમાં, બજારભાવ પણ સારો મળે છે. ડ્રિઝલ પ્રતિમા અન્ય જાતોની તુલનામાં વધુ ટકી શકે છે.જો યોગ્ય સંભાળ અને અનુકૂળ પરિસ્થિતિઓ મળે, તો ઉત્પાદનનો […]
મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતનો બજારભાવ ખુબ સારો મળે છે. Read More »











