સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ દ્વારા જમીનની માવજત:
૧૦૦૦ મિ.લિ. સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ કલ્ચર જરૂરી પ્રમાણના પાણી સાથે મિશ્ર કરી ૧ એકરમાં વાવવામાં આવેલ છોડ આજુબાજુ આપવાનું જરૂરી છે. ઉપરોકત દ્રાવણ ખેતરની ભરભરી માટી અથવા કમ્પોસ્ટ સાથે બરાબર મિશ્ર કરી જમીનમાં છોડના મૂળ વિસ્તારમાં આજુબાજુમાં આપો.
સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ દ્વારા જમીનની માવજત: Read More »





