કૃષિ માહિતી

નર પપૈયાના થડમાં ખીલ્લી મારવાથી ફળો કેમ આવવા માંડે છે ?

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિમાં ફળો લગતા નથી પરંતુ જયારે તમે થડમાં ખીલ્લી કે લાકડાની ફાડ મારવામાં આવે ત્યારે છોડને એકા એક મૃત્યુનો ભય લાગે છે જેના લીધે તેને વંશવેલો જશે કે તેવો ડર લાગે છે અને છોડ નર ફૂલોની વચ્ચે માદા ફૂલ ખીલવે છે આમ તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય એવું છે તેથી તેમાં વિચિત્ર આકારના ફળો લાગે છે. તેવું અનુભવી ખેડૂતો કહે છે.

નર પપૈયાના થડમાં ખીલ્લી મારવાથી ફળો કેમ આવવા માંડે છે ? Read More »

જીઆઈએસ નો ઉપયોગ

જીઆઈએસ ખેતીમાં કુદરતી ઇનપુટ્સને વધુ સારી રીતે સમજવાનું તેમજ તેનું સંચાલન કરવાનું શક્ય બન્યું છે. જીઆઇએસ ટેકનોલોજી નોંધપાત્ર રીતે પાકની અસરકારક ઉપજ કેટલી હશે તે નક્કી કરવામાં, જમીન સુધારણા વિશ્લેષણ હાથ ધરવામાં અને જમીનના ધોવાણની શક્યતા તેમજ તેના ઉપાય માટેની પદ્ધતિઓને અગાઉથી જ ઓળખવામાં પણ મદદ કરે છે. આમ, આવા પ્રકારના સચોટ અને વિશ્વસનીય પાકના

જીઆઈએસ નો ઉપયોગ Read More »

કૃષિ મેપિંગ એટલે શું ?

• કૃષિ મેપિંગ એ જમીનની દેખરેખ, વ્યવસ્થાપન અને ખેતરોની સિંચાઈ માટે દિવસેને દિવસે જીઆઈએસ નિર્ણાયક બની રહ્યું છે. આ ઉપરાંત તે કૃષિ વિકાસ અને ગ્રામીણ વિકાસને સરળ બનાવે છે.ખેતીલાયક જમીનોની ભૌગોલિક વિસ્તારો અને ભૌગોલિક લાક્ષણિકતાઓનું સચોટ મેપિંગ વૈજ્ઞાનિકો અને ખેડૂતોને વધુ અસરકારક અને ખેતી તકનીક બનવવા માટે કામ બનાવે છે. મેપિંગ દ્વારા ખેડૂતો ખેતરના સારા

કૃષિ મેપિંગ એટલે શું ? Read More »

કેવા સંજોગોમાં ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી બને ?

ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી જ્યારે જમીનનો પીએચ આંક, એનું પોત કે પ્રત પ્રતિકૂળ હોય ત્યારે ખાતરનો પાન પર છંટકાવ ખૂબ જરૂરી બને છે.દા.ત. સાડા સાતથી વધુ પીએચ હોય ત્યારે અથવા ‘લોહ’ તત્વની ઉણપ હોય એવે ટાણે હિરાકશીના એક ટકાના દ્રાવણનો છંટકાવ પાન પર કરવાથી લોહની ઉણપ દૂર થઈ પાક ફરી તંદુરસ્ત થઇ જાય છે .

કેવા સંજોગોમાં ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી બને ? Read More »

ફોલિયર સ્પ્રે એટલે શું ? એ કેમ બહુ ઉપયોગી ?

ફોલિયર સ્પ્રે એટલે ઊભા પાકમાં પાંદડાં ઉપર દ્રાવ્ય ખાતરોના છંટકાવ કરવાની પધ્ધતિને “ફોલિયર ફર્ટીલાઇજેશન” કહે છે. સંશોધનના તારણો ઉપરથી જણાયું છે કે પધ્ધતિ ખૂબ જ કામયાબ છે. વળી જમીનમાં આપેલ ખાતરોની સરખામણીએ પાંદડાં પર આપેલ ખાતરોની કાર્યક્ષમતા અનેક ગણી-95 ટકા જેટલી ઊંચી માત્રામાં હોય છે ફોલિયર સ્પ્રે દ્વારા અપાતા ખાતરોમાં બગાડ થવાની શક્યતા ન હોવાથી

ફોલિયર સ્પ્રે એટલે શું ? એ કેમ બહુ ઉપયોગી ? Read More »

જંતુનાશકોના અવશેષો વગરની પેદાશ માટે શું કરવું ?

નિકાસલક્ષી ખેત-પેદાશોમાં તેને નિકાસ કરતાં પહેલાં તેમાં જંતુનાશકોની માત્રા જાળવવી જરૂરી છે. શાકભાજી, ફળ-ફળાદી, અનાજ તેમજ બીજા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા (MRL) કેટલી હોવી જોઇએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નક્કી કરવામાં આવે છે. આપણા દેશમાંથી વિદેશ મોકલવામાં આવતી ખેત પેદાશોમાં ક્યારેક જંતુનાશકોનું પ્રમાણ વધારે હોવાના

જંતુનાશકોના અવશેષો વગરની પેદાશ માટે શું કરવું ? Read More »

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ કેમ કરવું ?

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ એ માટે સરક્ષણની નીતિ બદલી નાખીએ. “ભાળો અને ઠાર કરો” ને બદલે “થોભો અને રાહ જૂઓ”ની નીતિ અપનાવીએ. અને કુદરતને કામ કરવાનો ગાળો આપીએ. કેટલાક અહિંસક ઉપાયો આદરીએ, અને અન્ય જીવોની મદદ લઈએ. દા.ત. [૧] બિયારણ જ એવું ખડતલ પસંદ કરીએ કે જે રોગ-જીવાતોને ગાંઠે નહિ. [૨] છોડ-ઝાડને સ્વરક્ષણની

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ કેમ કરવું ? Read More »

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને એ પણ સતત ટકાવી શકાય છે. એટલે એટલાજ પાણીથી ત્રણગણાથી વધુ પિયત કરી શકાય છે [2] રોજેરોજ જરૂરી પાણી મળતું હોવાથી ભેજ ગરમી અને હવાનું એવું સરસ સંકલન થાય કે

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ? Read More »

ખેતીમાં નફો વધારવા શું કરવું ?

ખેતીમાં નફો વધારવા જરૂર છે આપણું ધ્યાન “ ખર્ચઘટ ’’ બાબતે કેંન્દ્રિત કરવાની સાચી આવક નફો છે. એ મેળવવા “ખર્ચ” વાળું પલ્લું હળવું કરવાની ચાવીઓ અને અનુભવી ખેડૂતોની કોઠાસૂઝનો ઉપયોગ કરો. કામ મમ-મમનું છે – ટપાકાનું નહીં આપણું લક્ષ ખેતીમાં નફો વધવો જોઇએ એ જ છે. ખેતીમાં ખર્ચ કેટલો કરવો તે તો ખડૂતના હાથની વાત

ખેતીમાં નફો વધારવા શું કરવું ? Read More »

ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા સંગ્રહવાને બદલે તેની ‘દાળ’ બનાવી સઘર્યાં હોય તો તેમાં કઠોળના ભોટવા લાગતા નથી. [3]પીપમાં કઠોળ ભરી ઉપર ઝીણી રેતીના અરધો ઇંચના થરનું ઢાંકણ

ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ? Read More »