મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ઉત્પાદન ખુબ સારું મળે છે.
ઘનશ્યામભાઈ પોપટભાઈ પટેલ મુ.ભડી ભંડારીયા તા. જી.ભાવનગર મો. ૯૦૧૬૪૧૩૪૫૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છે અત્યારે એનએસ ૨૭૦૧ માં ૯મી લીલા મરચાંની વીણી કરેલી છે. જેમાં મને ૧૬૦૦ છોડ માંથી ૮૦૦ કિલો લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે. ભાવનગર તથા મહુવાની માર્કેટમાં ૩૦ થી ૪૦ પ્રતિ કિલો ભાવ મળ્યા છે. બીજી મરચી કરતા ખુબ […]
મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ઉત્પાદન ખુબ સારું મળે છે. Read More »











